Gj ૧૮ ઉત્તરનાં mla રીટાબેન પટેલનાં જન્મદિને અનેક સેવાકીય પ્રવૃત્તિ ધમધમસે, વાચો કાર્યક્રમ

Spread the love

36 ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલના જન્મ દિવસની ઉજવણી* આવતી કાલે તારીખ ૨૧/૦૮/૨૦૨૩ સોમવારના રોજ અનેકવિધ *સેવાકીય કાર્યો* થકી કરવામાં આવશે.
1.સમય -: સવારે 10.15 કલાકે
સ્થળ -: બાળગૃહ, યુનિયન બેંકની બાજુમાં સે. 17.
2. સવારે 10.45 કલાકે
સ્થળ -: બાળકો અને સગર્ભા બહેનોને ફ્રુટ વિતરણ, સિવિલ હોસ્પિટલ, સે.12
3 સમય -: 11.00 કલાકે
સ્થળ -: નિ:શુલ્ક આહાર કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ, સે. 12.
4. બપોરે 12.00 કલાકે
સ્થળ -: સમર્પણ મૂકબધિર શાળા, સે. 28
5. સાંજે 7.30 કલાકે
સ્થળ -: સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ, સે. 19.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com