સે -21 ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, કોઈ વાહન ચાલક પડે તે પહેલાં નગરસેવકો કરાવો,

Spread the love


વોર્ડ નં 5 ના નગરસેવકો જાગો, પ્રજાના પ્રશ્નોને એ ભગાવો, મેયર ના નામથી પ્રચલિત વોર્ડમાં સુતરીયા કૈલાશબેન, હેમાબેન ભટ્ટ, પદમસિંહ ચૌહાણ, કિંજલ પટેલ, આ વોર્ડના નગરસેવક છે, જેથી ચારેય નગરસેવકોને જાહેરમાં આ ફોટો મોકલવામાં આવે છે, જે ઝડપથી, સમયસર થાય તે માટે હવે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માનવ મિત્રમાં વોર્ડ નંબર ,નગરસેવક ના નામ સાથે લખવામાં આવશે અને જે નગરસેવકો ઝડપથી કામ પૂર્ણ કરાવશે તેમના ફોટો સાથે પણ લખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com