આત્મનિર્ભર ભારતના લક્ષને પહોંચી વળવા ગુજરાત સમગ્ર દેશને નવો રાહ ચીંધશે

Spread the love

Hardik Patel totally exposed today, Congress behind Patidar stir ...

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના લક્ષ ને પહોંચી વળવા માટે ગુજરાત સમગ્ર દેશને નવો રાહ ચીંધશે. દેશભરમાં આર્થિક પ્રવૃ ત્તિઓ ધમધમતી થાય તે માટે કેન્દ્ર સરકારે રૂ.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ જાહેર કર્યું છે જેનો મહત્તમ લાભ ગુજરાત મેળવી રહ્યું છે. રાજ્યના વેપ રિીઓ, નાના-મધ્યમ ઉધોગ ગૃહ સહિત લોકોને સહાય રૂપ થવા ગુજરાત સરકારે પણ ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે જેના લાભો લાખો નાગરિકોને મળતા થયા છે અને ગુજરાત હવે પુનઃ ધમધમતા થયા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ખાતે ૪૭ હેક્ટરમાં નવનિર્મિત જી.આઇ. ડી.સી.માં ઉધોગકારોને પ્લોટ ડ્રો દ્વારા ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી ફાળવણી કરી હતી. તેમણે ઉમેર્યું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક gal વેગવાન થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃ ત્વમાં રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે આ દિશામાં આ જી.આઇ.ડી.સી. એક નક્કર કદમ સાબિત થશે. નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલ ઉમેર્યું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સી.નો સિંહ ફાળો રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ ૨૧૩ %zel 0.AUS.A.l. seka છે અને આગામી સમયમાં તાલુકા મથકે ૧OO ઉધોગકારો ભેગા થઈને જે વિસ્તાર નક્કી કરે ત્યાં જીઆઇડીસી સ્થાપવાનો પણ અમારો નિર્ધાર છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં જીઆઇડીસીમાં પ્લોટની ફાળવણી બજાર | કિંમતે થતી હતી. મારી સરકારે નાના સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સસ્તી જમીન મળી રહે એ માટે જંત્રી ના ભાવે જમીન સહિત માળખાગત સવલતો માર્ગ, ગટર બનાવી આપવાનો નિર્ણય કર્યો છે, એ જ રીતે પ્લોટની ફાળવણી માં પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. યબ મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દીર્ઘદૃષ્ટિ પૂર્ણ આયોજન થકી વાઇબ્રન્ટ ગુજરાત નો અભિગમ અપનાવ્યો અને આજે દેશ દુનિયાના રોકાણકારો ગુજરાત તરફ મીટ માંડીને રોકાણ કરી રહ્યા છે અને આગળ વધારતા ગુજરાત સરકારે રાજ્યના યુવાન સાહસિકોને ઉદ્યોગો સ્થાપવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેઈક ઈન ઇન્ડિયન માધ્યમ દ્વારા રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધારવાના અદભુત પ્રયાસ કરી રહ્યા છે તે સરાહનીય નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોનાના કપરા કાળમાં લોકડાઉન દરમિયાન ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા હતા અને રાજ્યની આવક પણ ઘટી હતી. તેવા સમયે ગુજરાત ૫ નઃ ધમધમતું થાય એ માટેના પ્રયાસો અમે કર્યા છે. જેના પરિણામે લોકડાઉન પહેલા ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ ગૃહો વીજ વપરાશ કરતા હતા તે ગત અઠવાડિયે એટલો જ વીજ વપરાશ થઈ ગયો છે અને પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ વધી રહ્યું છે એ જ દર્શાવે છે કે ગુજરાત હવે પુનઃ ધબકતું થયું છે. શ્રી પટેલે એઠોર ખાતે નિર્મિત જીઆઇડીસીમાં પ્લોટ ફાળવણીથી જે ઉદ્યોગકારોને પ્લોટ મળ્યા છે તેમને શુભેચ્છા પ ઉઠાવતા કહ્યું કે, તેઓ હવે ઝડપ થી તમામ મંજૂરી મેળવીને તેમના એકમો ઝડપી ઉત્પ દિનમાં લાવી દે એ માટે ભારત ર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે એઠોર ખાતે ૨૭૯ પ્લોટ બનાવાયા છે અને ૨૪પ પ્લોટ માટે ૧૧૩૫ જેટલી અરજીઓ આવી અને ડૉ દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જી.આઈ.ડી.સી ના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, આ જીઆઇડીસી નું ખાતમુહૂર્ત પણ નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું અને ઉદઘાટન પણ તે આજે કરી રહ્યા છે તેનો અનહદ આનંદ છે. તેમણે ઉમેર્યું કે, એમાં લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકાર હંમેશા તત્પર હોય છે. લોકડાઉન સમયે પણ ઉદ્યોગકારોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે અનેકવિધ પ્રયાસો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com