રાજ્ય સોલાર પાવર પોલીસ-2015 આગામી ડિસેમ્બર સુધી લંબાવાઇ

Spread the love

Gujarat: Minister Saurabh Patel for special session to discuss ...

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ ૫ટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીશ્રીએ સોલર પાર પોલિસીની સમયાવધિ લંબાવવાના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે, વિશ્વવ્યાપી કોરોના-કોવિડ-૧૯ની મહામારીની સ્થિતીમાં રાજ્ય સરકાર વિવિધ પોલિસીઓને મૂળ સ્વરૂપમાં અવધિ લંબાવવા રક. ૧૪ હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર ૫ કેજ અન્વયે જાહેરાત કરેલ છે.શ્રી સૌરભભાઈ પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્ય સોલાર પાવર પોલિસી-૨૦૧૫ની મુદત ન પણ તા.૩૧ માર્ચ-૨૦૨૦ના પૂર્ણ થઇ હતી તેને આગામી તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સોલાર પાવર પોલિસી-૨૦૧૫ ની આ સમયાવધિ લંબાવવા પરિણામે હવે રાજ્યના સોલાર વે પાવર પ્રોજેક્ટ ડેવલપર્સ 2 કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ, થર્ડ પ , દર્ટી સેલ માટેના સોલાર પાવર – પ્રોજેક્ટ તેમજ જીઈ એકમો, ઔદ્યોગિક, વાણિજ્યક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ વગેરે સ્થાપિત કરી શકશે. શ્રી સૌરભભાઇ ૫ ટેલે કહ્યું કે, ગુજરાત દેશભરમાં સોલાર પાવર જનરેશન માં અગ્રીમ હરોળમાં રાજ્ય છે. તેમજ ૧૦૭૧૧ મેગાવોટની રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા સામે ૩૮પ૭ મે.વો. ક્ષમતા અને પૂર્ણ કરી છે. ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં લીન ગ્રીન એનર્જી ઉત્પાદન અને વ્યાપને પ્રોત્સાહન આપવાના અપનાવેલા અભિગમ અન્વયે ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૮ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન દિન નો લક્ષ્યાંક પાર પાડવામાં આ સોલાર પોલિસી લંબાવવામાં આવેલી સમયાવધિ નવું બળ પૂરું પાડશે. તેમણે ઉમેર્યું કે,  આ પોલિસી નો સમયગાળો લિંબાવવાના પરિણામે રાજ્યની વીજ વિતરણ કંપની તેના રિન્યુએબલ પાવર એપ્લિકેશન માટેના લક્ષ્યાંકો પણ પૂર્ણ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com