યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાના ફાઉન્ડેશનની ફરતે જગ્યામાં હનુમાનજી સહજાનંદ સ્વામીને બે જાડી નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં ભીંતચિત્રમાં
તો અમે હથિયાર ઉપાડવા પણ તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.મોરારિબાપુએ કહ્યું હતું કે કેટલીક સંસ્થાઓ પોતાની શ્રેષ્ઠતા હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ ભક્તો-સમાજે જાગ્રત થવાની જરૂર છે. કોર્ટમાં જઈ શકે છે. હનુમાનજી લગાવ્યા તેમણે હાથમાં હથિયાર સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ હનુમાનજીની મહારાજ અનંત યુગથી આરાધ્યા દેવ ઉઠાવતા કહ્યું કે, અમને લાગતું હતું કે એક સુંદર, મોટી મૂર્તિ છે. નીચે હતા, છે અને રહેશે. જેમણે આવાં એ લોકો સુધરી જશે અને એ લોકો હનુમાનજીની મૂર્તિ અને નીચે હનુમાનજી ચિત્રો મૂક્યાં, એ નિદાને પાત્ર છે. અમે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની તેમના કોઇ મહાપુરુષને પ્રણામ કરતા કોઈ ધર્મની નિદા નથી કરતા. તમામ નથી, આ લોકો સનાતન ધર્મના વિરોધી સેવા કરતા બતાવાયા છે. હનુમાનજીનું ધર્મો સનાતન ધર્મના જ ફાંટા છે. તમે છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ આ રીતનું ચિત્રાંકન એ હિનતા તમારી લીટી મોટી કરવા બીજાની લીટી પર અમે કેસ કરીશું. જો આગામી ૨૪ છે.વડતાલ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નાની ન કરો. – હરિહરાનંદ કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે ભારતીજી, મહામંડલેશ્વર, જૂના . હનુમાનઘામહારાજ છે, તેઓજસમગ્ર અખાડા, જૂનાગઢ
વિવાદનો અંત લાવશે. ૨ વર્ષમાં રાજ્યમાં કોઈ સંસ્થાએ નહીં કર્યો હોય તેટલો વિકાસ સાળંગપુરનો થયો છે. પરંતુ વિરોધીઓને સંસ્થાની પ્રગતિ દેખાતી નથી તેના માટે આ પ્રકારના વિવાદ ઊભા કરવામાં આવી રહ્યા છે.
કંડારવામાં આવ્યા છે. જેને લઇને નાખીશ.મહંત પરમેશ્વર મહારાજ હનુમાનજીના ચરણોમાં કેમ
સાળંગપુર મંદિરમાં દાદાના અપમાનને લઇ વિરોધ ઉગ્ર બન્યો છે. સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ભીંતચિત્રોના વિવાદને લઇ રાજકોટના યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રોષે ભરાયેલા યુવકો પોસ્ટર સાથે સ્વામીનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા અને જયશ્રી રામના નારા સાથે રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં સ્વામીનારાયણ મંદિરમાં યુવકોએ પોસ્ટર લગાવ્યા છે. જેમાં હનુમાનજીની સેવા કરતા સ્વામીનારાયણ સંતોને દર્શાવાયા છે. યુવકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સાળંગપુરમાંથી ભીંતચિત્રો દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્વામીનારાયણ મંદિરમાં પણ પોસ્ટર લાગેલા રહેશે.