ગુજરાત ભાજપમાં પટેલ પાવર ડિમ, પાટીલ ભાજપ માટે પ્યોર ક્રીમ

Spread the love

BJP's C R Patil wins by 6.89 L votes, biggest victory margin ...

ગુજરાત ભાજપમાં પ્રમુખપદે પાટીદારની ગણના થશે, પાટીદારજ આવશે તે વાતનું હાલ સુરસુરીયું થઈ ગયું હોય તેમ હવે ભાજપમાં પાટીદાર પાવર ડિમ થઈ ગયો હોય અને હવે પાટીલ ભાજપ માટે પ્યોર ક્રીમ સાબિત થયા છે, કોઈ અખબાર, મીડિયા ધ્વારા કોઈએ આ નામ ન જણાવ્યુ હતું. પણ કોથળામાંથી બિલાડું નિકળ્યું હોય તેમ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષોથી ભાજપમાં પટેલ પાવર જ ચાલ્યો છે, ત્યારે હવે પટેલ પાવર ડિમ થયો હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. બિન ગુજરાતી એવા CR પાટિલને પ્રદેશ પ્રમુખ બનાવતા ભાજપના નેતાઓમાં ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ધ્વારા હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ  પ્રમુખની નિમણૂક કરતાં લાગતું હતું કે, ભાજપ ધ્વારા પાટીદાર ને સ્થાન મળશે, પણ હવે ભાજપ ધ્વારા નવો ગોલ મૂકતાં હવે કોંગ્રેસ પાટીદાર તરફી ઝુંકાવ આપે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com