શક્તિસિંહે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે વરિષ્ઠ આગેવાનોની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી

Spread the love

અમદાવાદ

કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત નિરીક્ષકો ચૂંટાયેલા સચિવો અને જે તે જીલ્લાના સંગઠન સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે.તાલુકા પંચાયત – નગરપાલિકાના પદાધિકારીઓની નિમણુંક અંગેની સંકલન કામગીરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતાના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ચાવડા અને ઉપનેતાશ્રી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

લખપત, અબડાસા ( કચ્છ ) –  ઈમરાન ખેડાવાલા (MLA),  ગ્યાસુદ્દીન શેખ

જસદણ, વીંછિયા (રાજકોટ) –  પુંજાભાઈ વંશ,  લલીતભાઈ વસોયા

ગારિયાધાર ( ભાવનગર) –  લલીતભાઈ કગથરા,  પ્રતાપભાઈ દુધાત

બગસરા, અમરેલી –  પરેશભાઈ ધાનાણી (Ex.CLP),  વિરજીભાઈ ઠુંમર (Ex.MP)

સતલાસણા ( મહેસાણા ) – ડૉ. સી.જે. ચાવડા (મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ)

આંકલાવ (આણંદ) –  ભીખાભાઈ રબારી (પૂર્વ મંત્રી)

સોનગઢ ( તાપી ) –  કિશનભાઈ પટેલ (Ex.MP),  ધર્મેશભાઈ પટેલ

સિદ્ધપુર, સરસ્વતી ( પાટણ) –  અલ્કાબેન ક્ષત્રિય (Ex.MP),  મુકેશભાઈ ચૌધરી

ભાણવડ ( દેવભૂમિ દ્વારકા ) –  હિરાભાઈ જોટવા,  રામદેવભાઈ મોઢવાડીયા

ધંધુકા ( અમદાવાદ ) –  હિંમતભાઈ કટારીયા,  બળદેવભાઈ લુણી

કલોલ ( ગાંધીનગર ) –  બળદેવજી ઠાકોર, ડૉ. જીતુભાઈ પટેલ

માળિયા નગરપાલિકા (મોરબી) –  ઝાવેદ પીરઝાદા

કંજરી નગરપાલિકા ( ખેડા ) –  બિમલ શાહ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com