અમદાવાદ જિલ્લામાં વહીવટી કારણોસર પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા બદલીનાં આદેશ આપવામાં આવ્યા છે.
- પો.ઇ. એમ. વી. ચૌધરી સીપીઆઈ અસલાલી થી ધંધુકા પો.સ્ટેશન
- પો.ઇ. બી. પી. પટેલ સીપીઆઇ ધોળકા થી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન
- પો.ઇ. એ. જે. ચૌધરી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન થી સીપીઆઈ કચેરી ધોળકા
- પો.ઇ. કે. એમ. પ્રિયદર્શી મહિલા પોલીસ સ્ટેશન થી વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન.
- પો.ઇ. એમ. એ. વાઘેલા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન થી અસલાલી પોલીસ સ્ટેશન.
- પો.ઇ. એ. એચ. ગોરી AHTU શાખા થી મહિલા પોલીસ સ્ટેશન.
- પો.ઇ. એન. કે. વ્યાસ અસલાલી પોલીસ સ્ટેશન થી એલઆઈબી શાખા.
- પો.ઇ. એન. એન. પારગી એલઆઈબી શાખા થી AHTU શાખા
પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. પ્રિયદર્શી નાઓને તેઓનાં વિવેકાનંદનગર પો.સ્ટે.ની ફરજ ઉપરાંત સી.પી.આઈ કચેરી અસલાલી નો વધારાનો હવાલો.
પોલીસ ઇન્સ્પેક્ટર એન. એન. પારગી તેઓનાં એ.એચ.ટી.યુ. શાખાની ફરજ ઉપરાંત IECAW શાખાનો વધારાનો હવાલો