GJ-18 ના સેક્ટર-૨૪ ખાતે નવયુવાનની આત્મહત્યા કે હત્યા??

Spread the love

ગુજરાતનું કહેવાતું GJ-18 ક્રાઇમમાં ભારે પગ પેહસારો કરી દીધો છે રોજબરોજ ક્રાઇમના ચારથી પાંચ બનાવો જાેવા મળે છે, ત્યારે સેક્ટર-૨૪ ખાતે ના ઇન્દિરા નગરના છાપરામાં રહેતા શંકર પિથાજી બાવરી (ઉ.૧૮) નવયુવાને પોતે સેક્ટર-૨૪ માં ચપ્પલની દુકાનમાં નોકરી કરે છે, અને ગઈકાલે જન્માષ્ટમી હોવાથી નવા કપડાં પહેરીને બહાર નીકળેલ હોય જે ઘટના બનેલ છે તે સેક્ટર-૨૪ ના શાક માર્કેટમાં જાહેરમાં લટકેલ હોય તેવી દેખાય છેત્યારેપગ પર નીચે જમીનને ટચ થઈ રહ્યા છે કપડા પણ વેરવિખેર નહીં પણ ટીપટોપ દેખાઈ રહ્યા છે, ત્યારે આત્મહત્યા કે કોઈ આવારા તત્વો દ્વારા ઝઘડો થયો હોય અને મારીને લટકાવી દીધો હોય તેવી ચર્ચા જાેર પકડ્યું છે. વધુમાં નવયુવાન ઇન્દિરા નગર છાપરામાં રહેતો હોવાની લોકો પાસેથી ચર્ચા મુજબ જાણવા મળ્યું છે, ત્યારે જમીનમાં અડેલા-એકલા પગ શંકા ના ડાયરામાં આવે છે, ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ નવયુવાન દ્વારા આત્મહત્યા છે, કે હત્યા? તે ખબર પડશે બાકી હાલ શંકાના દાયરામાં અને જાહેર જગ્યા શાક માર્કેટમાં લટકતી યુવાની લાશ કદાચ વહેલી સવારે બનાવ બન્યો હોવાનું પણ લાગી રહ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com