આલોક શર્માએ પશ્ચિમ રેલવેના મુખ્ય ચીફ કોમર્શિયલ મેનેજરનો ચાર્જ સંભાળ્યો

Spread the love

આલોક શર્મા

અમદાવાદ

ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા (1989 બેચ)ના વરિષ્ઠ અધિકારી  આલોક શર્માએ પશ્ચિમ રેલ્વેના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજરનો ચાર્જ સંભાળ્યો છે. અગાઉ પશ્ચિમ રેલવેમાં મુખ્ય દાવા અધિકારી તરીકે કામ કરતા હતા. શર્માએ લગભગ 34 વર્ષની તેમની કારકિર્દીમાં ભારતીય રેલ્વેમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે.  ઉત્તર રેલ્વે અને પશ્ચિમ રેલવેમાં ઓપરેશનલ, કોમર્શિયલ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.ભારતીય રેલ્વે હેઠળ જાહેર ઉપક્રમ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ .નવી દિલ્હી માં મહાપ્રબંધક TS&CO તરીકે કામ કર્યું છે.શર્માએ વર્ષ 1989માં IIT બોમ્બેમાંથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com