ચોરી થયેલ અશોક લેલન ડમ્પર ગાડીને ગણતરીના કલાકોમા શોધી કાઢી રીકવર કરી મદ્દામાલ સાથે આરોપીને ઝડપતી અસલાલી પોલીસ”

Spread the love

આરોપી સલમાનખાન ઉર્ફે બાપુ

અમદાવાદ

પોલીસ મહાનિરિક્ષક  પ્રેમવીરસિંહ અમદાવાદ રેન્જ, પોલીસ અધિક્ષક  અમિત વસાવા  અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસ , સાણંદ વિભાગ એ મિલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢી ગુનાહીત પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે એ.ગુ.ર.નં ૧૧૧૯૨૦૦૨૨૩૦૭૯૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯, મુજબનો ગુન્હો તા.૦૭/૦૯/૨૦૨૩ કલાક. ૧૪/૩૦ વાગે ફરીયાદી શ્રી ની ફરીયાદ અન્વયે દાખલ કરવામા આવેલ જેમા ફરીયાદી શ્રી માલીકીનું અશોક લેલન ડમ્પર ગાડી નંબર GJ-02-XX-8341 નુ તા:૦૭/૦૯/૨૦૨૩ ના રોજ મોજે કમોડ ગામ સરદાર પટેલ રીંગ રોડ મહાદેવ હોટલ પાસે આવેલ પાર્કીંગમાથી કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોવાનો ગુન્હો રજી કરવામા આવેલ જે અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી એમ.એ.વાઘેલા સાહેબ નાઓએ ગુન્હો ડીટેકટ કરી ચોર મુદ્દામાલ રીકવર કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે પો.સ.ઇ.શ્રી એમ.એચ.ઘાસુરા તથા પોલીસ સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સ મારફતે તથા પો.સબ.ઇન્સ  એમ.એચ.ઘાસુરાને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ગણતરીના કલાકોમા ચોરીમા ગયેલ અશોક લેલન ડમ્ફર ગાડી નંબર GJ-02-XX-8341 કિ.રૂ.૧૮,૦૦,૦૦૦/- ની સાથે આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામુ

(૧) સલમાનખાન ઉર્ફે બાપુ સ/ઓ સલીમખાન રહેમતખાન જાતે પઠાણ ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે- બ્લોક નં.૭૫, મ.નં.૨૩૭૪ શ્યામપ્રકાશ મુખર્જીનગર, ચાર માળીયા, વટવા સદભાવના પોલીસ ચોકી પાસે વટવા અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

આ કામગીરીમાં અમો પો.ઇન્સ. એમ.એ.વાઘેલા તથા પો.સ.ઇ એમ.એચ.ઘાસુરા, અ.હે.કો રોહિતકુમાર બ.નં-૯૦૬, અ.હે.કો ચંદ્રસિંહ બ.નં-૬૪૮, અ.હે.કો.કુલદીપસિંહ બ.નં.૭૯૫, અ.પો.કો.હીતેષભાઇ બ.ન. ૧૩૪૫, આ.પો.કો.સાદીકભાઇ બ.નં.૩૫૮ આ.પો.કો. અશોકસિંહ બ.નં.૮૦, અ.પો.કો સુનીલગીરી બ.નં.૯૩૦, અ.પો.કો. નરેન્દ્રસિંહ બ.નં.૭૬૫, આ.પો.કો. પ્રતિપાલસિંહ બ.નં.૩૧૨  સામેલ હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com