‘આપ’ કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરાને દક્ષિણ આફ્રિકામાં આયોજિત પાંચમી રિંગ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ડેલિગેશનના સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું

Spread the love

આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા

દક્ષિણ આફ્રિકાના ગાઉટેંગ શહેરમાં પાંચમી રિંગ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન

અમદાવાદ

સમગ્ર આમ આદમી પાર્ટી વતી ગર્વની લાગણી સાથે જણાવતા ખુશી થાય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરાને દક્ષિણ આફ્રિકામાં આયોજિત પાંચમી રિંગ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ડેલિગેશનના સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું છે. દક્ષિણ આફ્રિકાના ગાઉટેંગ શહેરમાં પાંચમી રિંગ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. આ ચેમ્પિયનશિપ 30 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે અને 8 ઓક્ટોબર 2003ના રોજ આ ચેમ્પિયનશિપનું સમાપન થશે. આમ આદમી પાર્ટીમાં તમામ નેતા પણ તથા કાર્યકર્તાઓને એ વાતનો આનંદ છે કે કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરાને ભારતીય ડેલીગેશનના સ્પેશ્યલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળ્યું છે. ડૉ. જ્વેલ વસરાને ખુબ ખુબ અભિનંદન.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com