શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા બાપુનગરના ધારાસભ્ય અને  કાઉન્સિલરની ઉપસ્થિતિમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન

Spread the love

અમદાવાદ

શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજિત વિદ્યાર્થી સન્માન અને શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ (જન્માષ્ટમી)માં સંસ્થાના માર્ગદર્શક, ટ્રસ્ટી, ચોધરી , કારોબારી, યુવા અને મહિલા મંડળ ના હોદેદારો ઉપસ્થિત રહ્યાં સાથેજ બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અને કાઉન્સિલર શ્રીમતી જયશ્રી બેન દસરી વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ૩૦૦થી વધુ  વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન સહ -શુભેચ્છાઓ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com