શરીર સબંધી ગુનાના આરોપી વિરૂધ્ધમાં પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ ખાતે મોકલી આપતી અમરાઇવાડી પોલીસ

Spread the love

આરોપી ઘનશ્યામ ઉર્ફે ધમો

અમદાવાદ

પોલીસ કમિશ્નર અમદાવાદના હુકમથી તથા સંયુકત પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫  તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઇ” ડીવીઝનએ પાસા આરોપી પકડવા આપેલ સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચરીયાએ અમારા પર્સનલનાં માણસોને માર્ગદર્શન આપી અમરાઇવાડી પો.સ્ટે.ના ગુના નં.(૧) પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૪૨૩૦૪૨૮/૨૦૨૩ ઇપીકો કલમ ૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૪૩૫,૩૨૩, ૩૨૪, ૨૯૪(ખ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ તથા (૨) પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૪૨૩૦૫૪૪/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ) ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ તથા નં.(૩) પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૪૨૩૦૫૪૬/૨૦૨૩ ઇપીકો કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩, ૩૨૪, ૩૩૭, ૨૯૪(ખ) ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાઓ આચરનાર અને સદર ગુનામાં પકડાયેલ આરોપી ઘનશ્યામ ઉર્ફે ધમો સ/ઓ રમેશભાઈ પરમાર ઉ.વ.૩૦ રહેવાસી સવગણનગર મેટ્રો પિલ્લર નં.૫૫ પાસે ભીલવાડા અમરાઇવાડી અમદાવાદ શહેર નાની વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે મોકલી આપતા મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર નાઓએ આરોપીને પાસા અટકાયતમાં લેવા હુકમ નં.પીસીબી/ડીટીએન/પાસા/૪૮૮/૨૦૨૩ તા.૦૮.૦૯/૨૦૨૩ થી પાસા હુકમ કરતા સદર હુકમ આધારે આરોપીને પકડી પાસા હુકમની બજવણી કરી આરોપીને પુરતા પોલીસ જાપ્તા સાથે સુરત જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

કામગીરી કરનાર

(૧) પો.ઇન્સ. એચ.જી.પલ્લાચરીયા

(૨) હે.કો.દોલાભાઇ વેલાભાઇ બ.નં.૯૮૫૫

(૩) પો.કો.શરદકુમાર અમથાભાઇ બ.નં.૭૧૦૮ (૪) પો.કો.નાગભાઇ લાખાભાઇ બ.નં.૨૮૩૫ (૫) પો.કો.અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ બ.નં.૭૪૨૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com