પાનાથી તીન પત્તીનો પૈસાથી હારજીતનો જગાર રમતા ૯ ઇસમોને ૩.૫૪,૩૫૦ ના મુદ્દામાલ સાથે પકડતી અસલાલી પોલીસ

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંગ યાદવ  અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક  સાણંદ વિભાગ એ જિલ્લામાં વધુમાં વધુ પ્રોહી/જુગાર ના કેસો શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને અમોએ પો.સ્ટાફ ના માણસો ને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપેલ જેના ફળ સ્વરૂપે અ.હે.કોન્સ હરપાલસિંહ આનંદસિંહ બ.ન.૧૩૪૮ તથા અ.પો.કો રાજદિપસિંહ અજીતસિંહ બ.નં.૮૯૮ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે મોજે. લાભા ઇન્દીરાનગર વિ.૦૨ મકાનન.૧૫૧ ની સામે ખુલ્લી જગ્યામાં સફળ રેઇડ કરી પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા કુલ ૦૯ ઇસમોને રોકડ રૂ.૩૧,૩૫૦ તથા મોબાઇલ ફોન ન.૦૫ કી.રૂ.૨૩૦૦૦  સામે કુલ રૂ.૫૪,૩૫૦ ના મુદામાલ સાથે પકડી જુગાર ઘારા-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) વિજયભાઇ બકુલભાઇ શાહ ઉ.વ.૩૮ રહે, મ.ન.૧૬૮ લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ-અમદાવાદ (ર) હેતલભાઇ સતીષભાઇ જાતે.જાદવ ઉ.વ.૨૮ રહે, મ.નં.૧૩ર લાભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ- અમદાવાદ (૩) કનુભાઇ નાનજીભાઇ રાણા ઉ.વ.૩૬ રહે, મ.ન.૭૮ લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ-અમદાવાદ (૪) કીર્તીભાઇ ચંન્દ્રકાન્તભાઇ જાતે.શાહ ઉ.વ.૪૬ રહે, મ.ન.૬૮૦, લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ- અમદાવાદ (૫) ભાવીનભાઇ જગદિશભાઇ રામી ઉ.વ.૩૬ રહે.મ.ન.૯૦ લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ-અમદાવાદ (૬) રાજુભાઇ હરીભાઇ મરાઠી ઉ.વ.૫૬ રહે, મ.ન.૭૫૧ લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ-અમદાવાદ (૭) મુકુંદભાઇ જેન્તીલાલ પંચાલ ઉ.વ.૬૭ રહે, મ.ન.૬૭ લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ-અમદાવાદ (૮) ટોનીભાઇ પાઉલભાઇ જાતે.ખસ્ત્રી ઉ.વ.૪૮ રહે, મ.ન.૩૮૭ર લાંભા ઇન્દીરાનગર વીભાગ-૦૨ તા.સીટી જિ- અમદાવાદ (૯) તુષારભાઇ ડાયાભાઇ જાતે શ્રીમાળી ઉ.વ.૩૫ રહે. મ.ન.બી/૧૦૪, ઓમ શાન્તી ગોલ્ડ સોસયાટી ભમરીયા કુવા સામે વટવા અમદાવાદ

આ કામગીરીમાં અમો પો.ઇન્સ એમ.એ.વાઘેલા અસલાલી પોલીસ સ્ટેશન, પો.સ.ઇ. એમ.ડી.જયસ્વાલ, તથા અ.હે.કોન્સ ચંદ્રસિંહ. અ.હે.કોન્સ. કુલદીપસિંહ,અ.હે.કોન્સ. હરપાલસિંહ, અ.પો.કો.રાજદિપસિંહ, અ.પો.કો. દિવ્યરાજસિંહ,અ.પો.કો. હરદિપસિંહ, અ.પો.કો.હિતેશભાઇ, અ.પો.કો.નરેન્દ્રસિંહ સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com