હાર્દિકનો વડોદરામાં મોટી સંખ્યામાં ટેમ્પો જામતા કોણે વિરોધ કર્યો? વાંચો

Spread the love

ગુજરાતમાં હામનજ ભાજપના નવા સુકાની તરીકે CR પાટીલની નિંમણુંક થયા બાદ સુરતમાં મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકે કાર-રેલી ધ્વારા સ્વાગત કરવા તૈયારી કરી હતી, ત્યારે આ રેલી વિષે ભારે ચર્ચામાં રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની વડોદરાની મુલાકાત જેમાં સંજયનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની માંગ અંગે મોટી સંખ્યામાં હાર્દિકને મળવા અને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે વડોદરામાં હાર્દિક પટેલનો કાળો વાવટો ફરકાવીને વિરોધ સંજય પંચાલ નામના વ્યક્તિએ કર્યો હતો. ત્યારે કોરોનાની મહામારીમાં લોકોના ટોળાં થતાં વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે હાર્દિક વડોદરામાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને સંજયનગરના લોકો સાથે બેઠક કરી હતી. સંજયનગરના લોકો આવાસ માટે 4 વર્ષથી સતત લડી રહ્યા છે. 15 દિવસથી આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હાર્દિક પટેલે ભારે ભીડમાં વડોદરાના મેયર, ચેરમેનને ગરીબોની ચિંતા નથી તેમ પણ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com