GJ-18 શહેર ભાજપ દ્વારા અનુસૂચિત જાતિ મોરચો, મહિલા મોરચોની ટીમ જાહેર કરાઈ

Spread the love

મહિલા મોરચા – ગાંઘીનગર મહાનગર
કુ. પ્રિયાબેન નટવરભાઈ પટેલ (પ્રમુખ), શ્રીમતી નયનાબેન ચાવડા (ઉપપ્રમુખ), શ્રીમતી ઊર્મિલાબેન પાંડે (ઉપપ્રમુખ), શ્રીમતી કોમલબેન હિતેશભાઈ પટેલ (ઉપપ્રમુખ), શ્રીમતી વર્ષાબેન શુક્લ (ઉપપ્રમુખ), શ્રીમતી ભાર્ગવીબેન શર્મા (મહામંત્રી), શ્રીમતી ઉર્વશીબા ઝાલા (મહામંત્રી), શ્રીમતી કાજલબેન પટણી (મંત્રી), કુ. દર્શનાબેન ઠાકર (મંત્રી), શ્રીમતી ગીતાબા અશોકસિંહ બિહોલા (મંત્રી), શ્રીમતી ભારતીબેન વાઘેલા (મંત્રી), કુ. મલ્લિકાબેન રસિકભાઈ પ્રજાપતિ (મંત્રી), કુ.પૂજાબેન જાની (કોષાધ્યક્ષ), શ્રીમતી મહેશ્વરીબેન વ્યાસ (કાર્યાલય મંત્રી)
અનુસૂચિત જાતિ મોરચો – ગાંઘીનગર મહાનગર
શ્રી વિરેન્દ્ર ધીરજલાલ જાદવ (પ્રમુખ), શ્રી જયંતિભાઇ સદાભાઇ ડાભી (ઉપપ્રમુખ), શ્રીમતી ધર્મિષ્ઠાબેન જયંતભાઈ ચૌહાણ (ઉપપ્રમુખ), શ્રી નયનકુમાર શાહ (ચૌહાણ) શ્રી અભિનવ એમ. વાઘેલા (ઉપપ્રમુખ), શ્રી કિશોરભાઇ પરમાર (ઉપપ્રમુખ), શ્રી પરમાર ગણપતભાઈ ખુશાલભાઈ (ઉપપ્રમુખ), શ્રી ર્નિમલકુમાર લાલભાઈ અડાલજા (મહામંત્રી), શ્રી અમૃતભાઇ બી. રાઠોડ (મહામંત્રી), કુ.વૈશાલીબેન પી. વાઘેલા (એડવોકેટ) (મંત્રી), શ્રી બ્રિજેશકુમાર અંબાલાલ વાઘેલા (મંત્રી), શ્રી ભાનુપ્રસાદ શનાભાઈ વાણીયા (મંત્રી), શ્રી ખેંગારભાઈ ચેલાભાઈ રાઠોડ (મંત્રી), શ્રી રજનીકાંતભાઈ મનસુખભાઈ રાઠોડ (મંત્રી), શ્રી વિઠ્ઠલભાઈ એસ. સેનવા (મંત્રી), શ્રી અતુલકુમાર કાંતિલાલ ચાવડા (કો – ઓડિનેટર), શ્રી કાંતિભાઇ પટેલ (એડવોકેટ) (કોષાધ્યક્ષ), શ્રી અરવિંદકુમાર જયંતીલાલ શ્રીમાળી (કાર્યાલય મંત્રી), શ્રી દિપકભાઈ ડાહ્યાભાઈ નાડીયા (સહ-કાર્યાલય મંત્રી)
સોશીયલ મીડીયા વિભાગ
ધ્રુવ શૈલેષભાઇ પટેલ (કન્વીનર), અભિષેક વિજયભાઇ બારડ (સહ-કન્વીનર), કેવલ ભરતભાઇ પટેલ (સહ-કન્વીનર)
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહિલા અધ્યક્ષ દીપિકાબેન સરડવા પ્રભારી નવકાબેન પ્રજાપતિ સાથે વિચાર વિમસ કર્યા બાદ ય્ત્ન-૧૮ ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, તેવા શહેર મહિલા મોરચો તથા અનુસૂચિત જાતિ મોરચો ની નિમણૂક નીચે મુજબ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com