GJ-18 શહેરના ચ-૫ ખાતેના સ્ટાફ ટ્રેનીંગ કોલેજ ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આજરોજ ગણોતીયા હક્ક, જમીનની માપણી, રીસર્વેમાં મોટી, પાંજરાપોળની જમીનો, ટ્રસ્ટોની જમીનો વેચાઇ રહી, જમીન માફીયાઓ ખેડૂતોની જમીન પચાવી પાડવાની ઘટનાઓથી લઇને ભાજપ સરકારને ઘેરવા જનમંચ દ્વારાસભા યોજાઇ હતી. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્તિત રહ્યા હતા. ત્યારે એમએલએ જીગ્નેશ મેવાણી, અમીત ચાવડા, ગેનીબેન ઠાકોરથી લઇને પૂર્વ એમએલએ પણ હાજર રહીને એક સૂટે સરકારની કામગીરીનો વિરોધ દર્શાવોય હતો.