રિવરફ્રન્ટ વોક-વે માથી સાઇકલીંગ કરતી મહીલાને છરો બતાવી સોનાના દાગીના લૂંટી લેનાર વ્યકિતને મોટર સાયકલ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી અબ્દુલ રફીક

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજાની ટીમના પો.સ.ઇ  આઇ.એમ.ઝાલા તથા H.C.કનુભાઇ જીવાભાઇ તથા P.C. પ્રદિપકુમાર હેમજીભાઇ દ્વારા લૂંટ કરનાર આરોપી અબ્દુલ રફીક સ/ઓ અબ્દુલ કયુમ શેખ ઉ.વ. ૫૩ રહે,એફ.૨૨૨ ચંડોળા એફ વોર્ડના છાપરા દાણીલીમડા અમદાવાદ શહેરને શાહઆલમ દરવાજા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી મોટર સાયકલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. શોધાયેલ ગુનો: રીવરફ્રંન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૦ સાબરમતી રીવરફ્રંન્ટ

૨૨૦૦૩૩/૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩),૩૯૪,૩૯૮ જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)મુજબ

આરોપીની એકાદ વર્ષ પહેલાં તેના ઘરેથી એક મોટો છરો લઇ લૂંટ કરવા માટે નિકળેલો અને રિવરફ્ટ મેટ્રોબ્રિજના નીચે વોક-વે માથી સાઇકલીંગ કરતી મહીલાને છરો બતાવી મહીલાએ પહેરલ સોનાની ચેન,સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી તથા મોબાઇલ ફોન લૂંટી લઇ મહીલાને નીચે પાડી દઇ સોનાના દાગીના લૂંટી લઇ મોટર સાયકલ પર ભાગી ગયેલ હોવાની હકીકત જણાવેલ.

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ

(૧) ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા મારા મારીના ગુન્હામાં ૧૯૯૪માં પકડાયેલ છે.

(૨) ૧૯૯૮માં ચંડોળા તળાવ ખાતે દેશી દારૂનો ધંધો કરતો યાસીન જીન્નત ખૂનના ગુન્હામાં મણીનગર પોલીસ સ્ટેશનમા પકડાયેલ છે.

(૩) ઇસનપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૩૦૭/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૪) દાણીલીમડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૧૫૩/૨૦૧૧ ઇ.પી.કો.કલમ૩૮૪,૪૫૭,

૫૧૧, ૩૨૩,૨૯૪,૧૧૧૪

(૫) દાણીલીમડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૦૯૯/૨૦૧૨ ઇ.પી.કો.કલમ૩૭૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com