વરસાદ ન પડવાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા

Spread the love

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવે:ખેડૂતોનો ઉભો પાક હાલ સુકાઈ રહ્યો છે: હેમંત ખવા

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ એક વિડીયોના માધ્યમથી ખેડૂતોના મુદ્દાને ઉઠાવતા પોતાની વાત રજૂ કરીને જણાવ્યું કે, છેલ્લા 45 દિવસથી સૌરાષ્ટ્રમાં એક પણ ટીપું પણ વરસાદ ન પડવાના કારણે, ખેડૂતોનો ઉભો પાક હાલ સુકાઈ રહ્યો છે. માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની તજવીજ કરે. જો રાજ્ય સરકાર આ કામ કરવામાં નિષ્ફળ રહેશે, તો આમ આદમી પાર્ટી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની સાથે રાખીને આ મુદ્દાને લઈને ઝલક કાર્યક્રમો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com