ખાડીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજાની ટીમના H.C..પ્રદિપસિંહ મહીપાલસિંહ તથા H.C.દિપનારાયણ રાજનારાયણ દ્રારા ખાડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી કમલેશ સ/ઓ ફુલારામ જાતે-માળી, ઉ.વ.૨૩, રહે.બી.એસ.એન.એલ.ટાવરની પાછળ, ગલી નં.૫, અંબીકાનગર જાવાલ, ગામ-જાવાલ તા.જી. શિરોહી, રાજસ્થાનનાને વસ્ત્રાલ રાજીવનગરના ટેકરા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી સને ૨૦૨૨ ની સાલમા તેના સહ આરોપીઓ સાથે મળી ખાડીયા સુથારવાળી પોળમા આવેલ રિધ્ધી-સિધ્ધી જવેલર્સનામની દુકાનનુ લોક તોડી દુકાનમાથી ઇમીટેશન જ્વેલરીને લગતા સર-સામનની મળી કુલ્લે રૂપિયા ૩,૦૯,૪૩૦/-ના મતાની ચોરી કરી રાજસ્થાન નાસી ભાગી ગયેલ. જે આરોપી આજ દિન સુધી નાસતો ફરતો રહેલ હોય. આરોપીને ખાડીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com