GMC બ્રેકડાઉન અવસ્થામાં – Gj- 18 મહાનગરપાલિકા સંચાલિત પાણીના વોટર ટેંક ત્રણ દિવસથી પડી રહ્યું છે, દસ દિવસ પહેલા જેસીબી એન્જિન લોક થઈ જતા મોટા બિલો રીપેરીંગ ના મુકવામાં આવતા હોવાનું ચડતા રહ્યું છે્, હવે GMC પણ થાકી ગઈ હોય તેમ લાગે છે, ત્યારે આ નુકસાન મોટું થઈ રહ્યું છે ,તો એજન્સી જે કામ કરતી હતી ,તે શું ખોટી હતી, તે પણ ચર્ચાઇ રહ્યું છે ,ત્યારે ઘાટ કરતા ઘડામણ મોંઘુ તેવો ઘાટ છે.