ભાજપના નગરસેવક વરસાદમાં પલળતા બાઈક લઈને કાદવ -કિચડમાં ફસાયેલા વાહનો બહાર કાઢવા સરાહનીય કામગીરી

Spread the love

ગુજરાતનું કહેવાતું GJ- 18 ખાતે વરસાદ પડતા અને અન્ય જગ્યાએ ગટરો પાણીની ડ્રેનેજ લાઈનનું કામકાજ પૂર્ણ થયા બાદ સુવ્યવસ્થિત પુરાણ ન થતા કફોડી હાલત શહેર તથા સેક્ટરોની થઈ ગઈ છે ત્યારે ફોરવીલર ચલાવવું એટલે નાની માના ખેલ નથી ,એવો ઘાટ સર્જાયો છે, ત્યારે ભાજપના વોર્ડ 5. ના નગરસેવક પદમ સિંહ ચૌહાણ પોતે સવારથી વરસાદમાં વરસતા અને પોતે આખો દિવસ પલળીને પણ અનેક જગ્યાએ ખાડા પડ્યા હતા ત્યાં કપચી થી લઈને વાહનો જ્યાં ફસાયા હતા ,તે કાઢવાની કામગીરીમાં પોતે હાજર રહીને પોલ્યુશન જેવા પ્રશ્નોનું કુનેહપૂર્વક સોલ્યુશન લાવ્યા હતા ,ત્યારે કીચડમાં નીકળે કોણ? જાય કોણ? પણ આ ભાથી નીકળ્યા હતા.

મનપાના ગાભા કાઢ્યા હોય તો પદમસિંહે કારણ કે આખો દિવસ ફરીને જ્યાં વાહનો ફસાયા હતા,જ્યાં ખાડા પડ્યા હતા, તેનો મોરચો સંભાળી લીધો હતો અને તંત્રને સાથે ઉભા રહીને કામ કરાવતા તંત્ર પણ હાંફી ગયું હતું, ત્યારે અધિકારીથી લઈને કારકુનોનો પગાર ₹50,000 થી 25,000 છે ,ત્યારે નગરસેવક નો પગાર માંડ 10,000 ભલે હોય પણ કામ લાખનું કરે તેવું ઘાટ સજાયો હતો ,ત્યારે નવયુવાન એવા નગરસેવકે કામમાં બોકડા તંત્રના બોલાવી દીધા હતા.

Box
લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો પદમસિંહ ,ત્યારે સિંહ બાપુ માં આવે, પણ આ સિંહ સેવાવાળા છે ,
પદમને બઢાયા કદમ , ત્યારે વરસાદમાં વરસતા અને પોતે નગરસેવક પલળી રહ્યા છે ,બાઈક લઈને સેક્ટરો અને પોતાના વિસ્તારની ચિંતા કરતા નગરસેવકે તંત્રને પણ દોડાવી દોડાવીને થકવી દીધું, તંત્ર રાડ પાડી ગયું ,આ નગરસેવકથી તેઓ ઘાટ સર્જાયો છે.

માથે ઊભા રહીને તંત્રના માથે આ નગરસેવક નાચી રહ્યા છે, ત્યારે તંત્ર કામ કરે છે ,બાકી આ કોઈને ગાંઠે ખરા? નગરસેવકને સત સત પ્રણામ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com