સૌરાષ્ટ્ર સતિ રાજ્યભરમાં ડીઝલના ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચા કરવેરાના કારણે અસહા રીતે વધારી દેવાતા અને આ ભાવવધારો ખેચવા વ્યાપક રીતે વિરોધ પ્રદશનો અને રજૂઆતો છતાં સરકારે ધરાર વેરાબીજ ઓને નહીં કરતા પેટ્રોલના વિકલો વાની માં લોકો સી એન જી સહિત ગેસની તો ડીઝલના વિકલામાં બાયો ડીઝલ તરીકે ઓળખાવાનું ઘણું મોટાપાયે વપરાવા લાગ્યું છે. પેટ્રોલ પંપ એસો.એ જણાવ્યું કે આના કારણે શક્યના ૪ હજાર પેટ્રોલપેપોને અસર પોંચી છે અને ડીઝલનું વેચાણ આશરે ૨૦થી ર૫ ટકા જેટલું ઘટી ગયું છે ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસો ના મધ્યમંત્રી કિંમત ઘેલાણીએ જણાવ્યું કે બાયોડીઝલના વેચાણને એસો ને રોજ ચાર-પાંચ ફરિયાદો મળે છે, અમે અગાઉ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોઈ પગલા લેવાયા નથી કચ્છમાં ક્યાં ક આ અંગે તપાસ કરાય છે આ ડીઝલ કેટલું માન્ય અને તેનાથી જીનને શું ફરક પડે અને તે બાયોડીઝલ છે કે અન્ય કોઈ પ્રકારનું તે અંગે અમને કોઈ સ્પષ્ટ માહિતી નથી ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ 77.71 અને ડીઝલનો ભાવ તેના થી પણ વધારે રૂ. 79.91 થયો છે. જેની વ્યાપક રીતે માઠી અસર પહોચી છે. દિલ્લીમાં ડિઝલના ભાવમાં વેટ ઘટાડતા નોંધ પત્ર ઘટાડો થયો છે પરંતુ, ગુજરાતમાં વેટમાં વધારો કરાયો છે. આ અંગે ખેડૂઓ, વેપારી સંગઠનોએ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા ભારપૂર્વક રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી છે. તો કોંગ્રેસ સહિત વિપક્ષોએ ત્રણ ચાર વખત આંદોલન વિરોધ પ્રદર્શન કર્યા છે છતાં સરકાર દાદ દેતી નથી અને અંધણના ભાવ ઉંચાઈ પર સ્થિર છે, તેની અસર રૂપે હવે વૈકAિBધાનો વપરાશ વધ્યો છે, પેટ્રોલની વિકલા ખાસ કરીને ટુ રહીલર ચાલકોને મળ્યો નથી અને તેઓ આ મુદ્દે ક્યારે પેટ્રોલ પૂરાવે ત્યારે ઉચા કરવેરાને દીપ દેતા હોય છે જ્યારે ભારે વાહનોથી માંડીને બોરવેલ, ખેતી કામ માટે વપરાતા ડીઝલનો વિકલ્લામાં અન્ય ડીઝલ શરૂ થયું છે.