વાસનીકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભા બેઠક દીઠ જવાબદારી ફાળવી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસેના પ્રભારી વાસનીકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભા બેઠક દીઠ જવાબદારી ફાળવી છે. આ નેતાઓમાંના કેટલાક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા થનગનતા હતા, પણ પ્રભારીએ ઠંડે કલેજે દાવેદારીમાંથી તેમની હવા કાઢી નાંખી છે. બેઠકના ઇન્ચાર્જ નેતાઓએ તા. 15મી ઓકટો.સુધીમાં તેમની બેઠકનો સંગઠન અને સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો છે.

શક્તિસિંહ ગોહિલ : છોટા ઉદેપુર, ભરૂચ, જગદિશ ઠાકોર : અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા, સિધ્ધાર્થ પટેલ : ખેડા, આણંદ, મહેસાણા, અર્જૂન મોઢવાડીયા : બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, કચ્છ, ભરતસિંહ સોલંકી : પંચમહાલ, વડોદરા, નવસારી, સુરત, અમિત ચાવડા : ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પરેશ ધાનાણી : ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગર, સુખરામ રાઠવા : દાહોદ, બારડોલી, વલસાડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com