મેચના પાસના મુદ્દે નગરસેવક શહેરના હોદ્દેદારની તું…તું… મેં… મેં… કમલમ પાસે બાઝમબાજી

Spread the love

ગઈકાલે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી ત્યારે મેચ જાેવા અનેક લોકોએ ને ભાજપ દ્વારા નામ નોંધાવતા જણાવેલ હતું, ત્યારે મફતિયા નાસ્તો અને આવવા જવા માટે ગાડી તથા વિનામૂલ્ય પાસ હોય તો શું કામ ના જાય, ત્યારે જે સંખ્યા જાેઈતી હતી, તેના કરતાં સંખ્યા વધી ગઈ અને પાસમાંમાં તડાકો, પડ્યો ત્યારે ભાજપના નગરસેવક અને શહેરના એક હોદ્દેદાર વચ્ચે તું મેમે ભારે થઈ ગઈ હતી, ત્યારે એક નગર સેવકને જાેવા જઈએ તો બીપી અને ડાયાબિટીસ હાઈ ઉપર છે, ત્યારે વધારે બૂમો પાડતા માથેથી પરસેવાના રેલા જઈ રહ્યા હતા, અને ડાયાબિટીસ તો હાઈ થઈ ગયું પણ બીપી પણ હાઈ થઈ ગયું હતું, ત્યારે જે ડાયાબિટીસ અને બીપીનું લેવલ જળવાવું જાેઈએ તેમાં તું તું મેમે પછી ચમનપુરાના શ્લોકો શહેરના હોદ્દેદાર બોલતા નગરસેવકનું બીપી હાઈ થઈ ગયું હતું,

પ્રાપ્ત વિગતોનુંસાર ગઈકાલેમેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ ત્યારે મેચ રમાશે, ત્યારે રમાશે, અહીંયા બોલાચાલી સાથે ધબડાટી બોલાવી હતી, કમલમ કોબા પાસે જ નગરસેવક અને શહેરના હોદ્દેદાર બાખડ્યા હતા, ત્યારે મુદ્દો મેચ જાેવા માટેના પાસનો હતો, ત્યારે પાસ પૂરતા ન મળતા નગરસેવકે ઉભરો ઠાલવ્યો અને શહેર હોદ્દેદાર જે હતા તે તમામ ને પાસ આપ્યાના મુદ્દે તડાફળી મચી હતી, ત્યારે ઘણાને પાછા મેચ જાેયા વગર પણ જવું પડ્યું હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, બાકી મેચના ધોકેણા સ્ટેડિયમમાં ઉપડ્યા છે, પણ અહીંયા ધોકેણા વગર જ હાઈ વૉલ્ટેજ ડ્રામા થઈ ગયો હતો,

બોક્સ
મેચ જાેવા થનગની રહેલા નગરજનોને મેચ જાેવાનો લ્હાવો કરતા નગરસેવક અને શહેરના હોદ્દેદારની સંસ્કૃતના ચમનપુરાના શ્લોકો સાંભળવા અને તું તારી જાેવાનો આનંદ મળ્યો હતો,
નગરસેવકનું ડાયાબિટીસ અને બીપી હાઈ થઈ ગયું હતું, કારણ કે શ્લોકો સાંભળતા ફક્ત હવે મેચના ધોકેણાના પછી અહીંયા ધોકેણા લાકડીઓ ઉડતા રહી ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com