પ્રાંતિજ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી, વિવિધ વોર્ડ વિસ્તારમા જઇને માટી એકત્રિત કરવામા આવી

Spread the love


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાઢવામા આવી હતી જેમા ભાજપ પ્રાંતિજ શહેર તથા તાલુકા દ્રારા પ્રાંતિજ ના વિવિધ વોર્ડ વિસ્તાર મા જઇ ને માટી એકત્રિત કરવામા આવી હતી


પ્રાંતિજ ખાતે ભાજપ પ્રાંતિજ શહેર તથા તાલુકા દ્રારા પ્રાંતિજ ખાતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાઢવામા આવી હતી જેમા કળશ યાત્રાનુ પ્રસ્થાન ભાંખરીયા બસસ્ટેશન ખાતે આવેલ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે થી કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો દ્રારા કુમકુમ તિલક કરી ત્યાંથી કળશ યાત્રા નુ પ્રસ્થાન થયુ હતુ અને પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન થઈ ને એપ્રોચરોડ સહિત પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો વોર્ડ મા જઇ ને માટી એકત્રિત કરવામા આવી હતી તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને અમૃત કળશ યાત્રા ના પ્રદેશ સંયોજક મયંક ભાઇ નાયક , પૂર્વ મંત્રી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , વિધાનસભા ના પ્રભારી અને ઝોનલ મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવર , શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગર પાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ નિકુંજભાઇ રામી , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સંજયભાઇ પટેલ , વિજયભાઇ પટેલ , મહેશભાઈ મકવાણા તથા મહિલા મોરચાની બહેનો તથા ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com