Gj-૧૮ના સેક્ટર ૫/બી ખાતે નવરાત્રીનો જમાવડો હાઉસફુલ, આજે વિક્રમ ઠાકોર પધારશે

Spread the love

GJ-૧૮ શહેરમાં વર્ષોથી સેક્ટર- પબી ખાતે નાના શેરી ગરબા આજે બિગ ગરબા બની ગયા છે, કોઈ ટિકિટ નહીં, વિનામૂલ્યે આવો અને રમો, ત્યારે સેક્ટર-પબી મહાકાળી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન વર્ષોથી થાય છે ત્યારે નામાંકિત કલાકારો નો કાફલો ઉતારવામાં આવે છે, ત્યારે શહેર ઉપરાંત ગ્રામ્યના લોકો ગરબામાં પબ્લિકનું અહીંયા સંખ્યા વધુ જાેવા મળે છે, ત્યારે આજે ત્રીજું નવલુનવરાત્રીએ વિક્રમ ઠાકોર પધારવાના હોવાથી બારે ભીડ જાેવા મળે તેવી શક્યતા છે, જુઓ ફોટો સેક્ટર પબી ના ગરબા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com