ભાજપ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે ભક્તોને મુગ્ધ કર્યા

Spread the love

ગુજરાતમાં 22 વર્ષથી એકહથ્થું શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે આ એકહથ્થા શાસનનું  કારણ પણ ચૂંટાયેલા ધારાસભ્યોએ, મંત્રીઓનું પણ એક સોપાન છે. ત્યારે હારહંમેશા હસતો ચહેરો અને પ્રફુલ્લિત એવા આ મંત્રીને ત્યાં પ્રજાની ભીડ હંમેશા જોવા મળે છે.

કામ ના હોય તો પણ તેમની સ્માઇલ જોઈ લો એટલે દિવસ પૂરો. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ વીડિયો તથા ભજનની ચર્ચા સચિવાલયથી લઈને તમામ જગ્યાએ ચર્ચાસ્પદ બની હતી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કેબિનેટ મંત્રી  એવા ઈશ્વર પરમાર બાબેન ગમે અંબાજી મંદિરમાં યોજાયેલા ભજન કાર્યક્રમમાં જોડાયા હતા. અને ભક્તિની લાભ લીધો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com