ઓફ  લાઈન ટીકીટ વેચાણ :  ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લૅન્ડ, મૅચ ૪ નવે.અને દક્ષિણ આફ્રિકા vs અફઘાનિસ્તાન ૧૦ નવે. મેચની ટીકીટોનું વેચાણ  ૨૪ થી ૩૦ઓકટો નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ અને ૩૧ ઓક્ટો.થી ૪ નવે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી થશે

Spread the love

અમદાવાદ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની આગામી મેચો ૪ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઈંગ્લૅન્ડ અને ૧૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ અફઘાનિસ્તાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે રમાનાર છે.તા. ૦૪/૧૧/૨૦૨૩ (ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઈંગ્લૅન્ડ) મેચની ટીકીટોનું વેચાણ તા. ૨૪ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ દરિમ્યાન ટીકીટ બારી, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ થી ૦૪ નવેમ્બર ૨૦૨૩ દરિમ્યાન સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી સમય: સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક દરિમ્યાન થનાર છે.તા. ૧૦/૧૧/૨૦૨૩ (દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ અફઘાનિસ્તાન) મેચની ટીકીટોનું વેચાણ તા. ૨૪ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ દરિમ્યાન ટીકીટ બારી, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ થી ૦૪ નવેમ્બર ૨૦૨૩ દરિમ્યાન સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, અમદાવાદ ખાતેથી સમય: સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક દરિમ્યાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com