નારણપુરા પોલીસ સ્ટેશનના મારા મારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર એ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંચ તથા શ્રી એન.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેકટર નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો.સ.ઇ.શ્રી ઝેડ.એસ.શેખની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નારણપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૪૨૩૦૧૭૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનામાં નાસતા ફરતો આરોપી ચંદા ઉર્ફે સુનીલ કાળીદાસ પટણી ઉ.વ-૨૦ રહે-પ્રગતિનગર જૈન મંદિર દેરાસરની સામે, ફૂટપાથ ઉપર. નારણપુરા, અમદાવાદ શહેર નાને તા.૦૧/૧૧/૨૦૨૩ ના કલાક ૧૩/૧૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

(૧) પો.ઇન્સ. શ્રી એન.આર.ગામીત (માર્ગદર્શન) (૨) પો.સ.ઇ. શ્રી ઝેડ.એસ.શેખ (૩) મ.સ.ઇ પરેશભાઇ લલ્લુભાઇ (૪) હે.કો. જયેશકુમાર નારણભાઇ (બાતમી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com