વિજય હજારે ખાતેની ગુજરાતની ટીમ ડી ગ્રુપમાં છે જે ચંદીગઢ ખાતેથી રમશે : સવારે 9:30 થી 4:30વાગ્યા સુધી મેચ ચાલશે, દરેક મેચ 50 ઓવરની રહેશે
અમદાવાદ
(સિનિયર મેન (રણજી) વન ડે ગ્રુપ સી લિંગ ફેસ 2023 24 ફિકચર્સ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ , એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હજારે ટ્રોફીની કુલ ૨૮ મેચો અલગ અલગ રાજ્યોની આઠ ટીમો વચ્ચે રમાશે.ગ્રુપ સી ની કર્ણાટક, જમ્મુ એન્ડ કાશ્મીર, ચંદીગઢ હરિયાણા, ઉત્તરાખંડ, મીઝોરમ અને બિહાર એમ કુલ આઠ ટીમો વચ્ચે અમદાવાદ ખાતે રમાશે. સવારે 9:30 થી સાડા ચાર વાગ્યા સુધી મેચ ચાલશે દરેક મેચ 50 ઓવરની રહેશે.વિજય હજારે ખાતેની ગુજરાતની ટીમ ડી ગ્રુપમાં છે જે ચંદીગઢ ખાતેથી રમશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 23 મી નવેમ્બર થી પાંચ ડિસેમ્બર સુધી એ અને બી મેદાન પર 14 મેચો રમાશે જ્યારે અન્ય 14 મેચો ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ અને એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. 23મી નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર અને કર્ણાટકા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી ખાતે ચંદીગઢ અને મિઝોરમ વચ્ચે ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ એ, હરિયાણા અને ઉત્તરાખંડ વચ્ચે એડીએસએ રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીહાર અને દિલ્હી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ એ ખાતે 25 નવેમ્બર ના રોજ કર્ણાટક અને ઉત્તરાખંડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ચંદીગઢ અને જમમુ કશ્મીર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીહાર અને હરિયાણા વચ્ચે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ દિલ્હી અને મિઝોરમ વચ્ચે એ ડી એસ એ રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ 27મી નવેમ્બરના રોજ દિલ્હી અને કર્ણાટકા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી ,બિહાર અને જમ્મુ કશ્મીર વચ્ચે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ ચંદીગઢ અને હરિયાણા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ એ મિઝોરમ અને ઉત્તરાખંડ વચ્ચે રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ, 29 મી નવેમ્બરના રોજ બિહાર અને કર્ણાટક વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, દિલ્હી અને જમ્મુ કશ્મીર વચ્ચે એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ હરિયાણા અને મિઝોરમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી, 1 ડિસેમ્બર ના રોજ ચંદીગઢ અને કર્ણાટકા વચ્ચે એ ડી એસ એ રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ, જમ્મુ કશ્મીર અને મિઝોરમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ એ દિલ્હી અને હરિયાણા વચ્ચે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, બિહાર અને ઉત્તરાખંડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી, ત્રણ ડિસેમ્બરે હરિયાણા અને કર્ણાટકા વચ્ચે એ ડી એસ એ રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ, જમ્મુ કશ્મીર અને ઉતરાખંડ વચ્ચે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, ચંદીગઢ અને દિલ્હી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ એ, બિહાર અને મિઝોરમ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી, પાંચમી ડિસેમ્બરના રોજ કર્ણાટક અને મિઝોરમ વચ્ચે ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, હરિયાણા અને જમ્મુ કશ્મીર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ ગ્રાઉન્ડ એ, બિહાર અને ચંદીગઢ વચ્ચે રેલવેસ ક્રિકેટ ગ્રાઉન્ડ, દિલ્હી અને ઉત્તરાખંડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ બી ખાતે કુલ 28 મેચો રમાશે.