કેન્દ્ર સરકાર દ્વારા કરોડો નહીં આ બાજુ રૂપિયાની ગ્રાન્ટો રાજ્ય સરકારને ફાળવવામાં આવે છે, અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતોને તથા ગ્રામ પંચાયતોની ફાળવવામાં આવે છે, ત્યારે અગાઉ મંજૂર થઈ ગયા બાદ પણ કોન્ટ્રાક્ટરો દ્વારા મેટલ માટે નાખીને જતા રહે અને પછી વર્ષ સુધી ડોકાય નહીં ભલે ગ્રામ્ય જનો હેરાન થાય ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી જે છે ૧૮ જિલ્લા તથા તાલુકાના ગામોના વિકાસ માટે હર હંમેશા કટિબદ્ધ છે પણ તંત્ર નફાકોરી અને મારું અને અમારું શું આના કારણે વિકાસના કામોના જે નાણા છે તેમાં ફક્ત ૨૫% જ વપરાય છે બાકી ભ્રષ્ટાચાર ત્યારે માણસા તાલુકાના અનેક ગામોના રોડ રસ્તામાં રસ્તો જ દેખાતો નથી કાદવ કિચડનું સામ્રાજ્ય અને ડિસ્કો રોડ એવા હાડકા તોડ રોડ થી ગામેજનો પરેશાન થઈ ગયા છે
માણસાના અનેક કામોની હાલત ઘણી બદતર છે ત્યારે ત્યારે માણસાના અલુવા જે એક સમયે સ્ટેટ કહેવાતું હતું તે અલુવા ખાતે જાેડતા રોડોની હાલત જુઓતો ડિસ્કો રોડ કહો કે હાડકા તોડ રોડ કહી શકાય ત્યારે રહીશો અને ગ્રામ્ય જનો પણ તમામ નેતાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે કે આવો અલવા થી ગામ ભારતી મુખ્ય રોડ કાશ્મીર વેલી ને જાેડતો રોડ અલવા થી મુબારકપુરની હાલત જાેવા જઈએ તો રોડ જેવું રહ્યું નથી ત્યારે રહીશો ત્વરીત માર્ગ બનાવવા માંગ કરી રહ્યા છે મંજૂર થયેલો માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો કયા સેટિંગ થી રાહ જાેઈ રહ્યા છે તે ખબર પડતી નથી ત્યારે આવો દેખો આ રોડ રસ્તા કામો તમે જાેઈ શકો છો,