માનવજાતના પરિવારની સંખ્યા કરતા મકાનોની સંખ્યા વધુ, ભારેખમ મંદી, અનેક ફ્લેટો, બંગલા ખાલીખમ ખટારા,

Spread the love

શહેરમાં જાેવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોનો દોટ હવે શહેર તરફ વધી છે, ત્યારે ખિસ્સામાં લાખો, કરોડોના ફદીપા પણ હોય જ તો મકાન ખરીદે, બાકી ગ્રામ્યમાં જમીનો વેચીને અહીંયા ફ્લેટો લઈ રહ્યા છે, ગામડામાં ચાર ભાઈઓ હોય તો જે જમીન હોય છે, તેના ભાગ પાડીને મોટાભાગના શહેરમાં પ્રસ્થાન કરે એટલે ભાઈઓના ફ્લેટો લેવામાં મકાનો વેચાય, બાકી લોકોના કેપેસિટી બહાર મકાનોના ભાવ બોલાતા અને હવે ઇન્વેસ્ટરો પણ મકાનોમાં દસ્તાવેજ કરાવે તો મોટી જંત્રીથી જફા વધી જાય, અને ફ્લેટ દીઠ પાંચ થી ૨૦ લાખ કમાતા એ જમાના ગયા, કમાઈને સરકારને જંત્રીના દસ્તાવેજ ના જ ભરવાના થાય, ત્યારે ફ્લેટો મકાનોમાં મંદીના તણખા જરી રહ્યા છે, બાકી તેજીનો ભપકો, અને પરપોટો ફૂટે જ છે, બાકી દેખાતો નથી,
ય્ત્ન-૧૮ નવરાત્રિ-દિવાળીના તહેવારો પર જમીન- મકાન સહિતની મિલકતોનું ભજાર ભારે તેજીમાં જાેવા મળ્યું હતું પરંતુ દિવાળી બાદ તજુ સુધી માર્કેટ ઉચકાયું ન હોય તેવી સ્થિતિ છે જેની સીધી અસર દસ્તાવેજ નોંધણી પર પડી છે. હાલમાં દસ્તાવેજ નોંધણી માટે સાથે સામાન્ય પરિસ્થિતિ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જાેવા મળે છે. એકસમયે જયા રોજના ૩૭૦ જેટલા મહત્તમ દસ્તાવેજાે નોંધાતા હતા ત્યાં હાલમાં સરેરાશ ૧૮૦થી ૨૮૦ જેટલા જ દસ્તાવેજાે નોંધાઈ રહ્યા છે.સામાન્ય રીતે તહેવારોના સમયમાં અને ખાસ કરીને નવરાત્રિ- દશેરા અને દિવાળી આસપાસ દસ્તાવેજાેની નોંધણીમાં ભારે પસારો રહેતો હોય છે તે જ પ્રકારે ફેબ્રુઆરી માર્ચમાં પણ દસ્તાવેજાેની સંખ્યા વધારે રહેતી હોય છે. ૫ ‘તુ ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયમાં મહત્તમ પસારો રહ્યો હતો. રાજ્ય સરકારે જંત્રીના દરમાં ૧૫માં એ., લથી વધારી અમલી બનાવ્યા બાદ ચાર મહિના સુધી જૂની તારીખના સ્ટેમ્પ પર જૂની જંત્રીના દરે દસ્તાવેજની મંજૂરા આપવામાં આવી હોવાથી ૧૪મી ઓગસ્ટ સુધી ગાંધીનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે રીતસરની પડાપડી જાેવા મળી હતી. વધારા સાથે ૭ સ્લોટ કાર્યરત કરવામાં આવ્યા ભાદ રોજની દસ્તાવેજ નોંધણીની સંખ્યા ૩૭૦ સુધી પહોંચી ગઈ હતી. તે પછી દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો આવ્યો હતો.
નવરાત્રિ-દિવાળી દરમિયાન દસ્તાવેજ નોંધણીની દૈનિક સંખ્યા ૨૮૦થી ૩૦૦ આસપાસ પહોંચી હતી. એટલે સુધી કે દિવાળી પહેલા કામકાજના છેલ્લા દિવસ સુધી દસ્તાવેજ નોંધણીની સંખ્યા નોંધપાત્ર રહી હતી. પરંતુ દિવાળી બાદ કચેરીઓ ખુલી ત્યારથી દસ્તાવેજની નોંધણીમાં મહત્તમ ઘટાડો જાેવા મળ્યો છે. ત્રણ સળંગ રજા બાદ મંગળવારે કચેરી ખુલતા સામાન્ય ભીડ જાેવા મળી હતી. જેથી મંગળવારે ૨૨૮ જેટલા દસ્તાવેજાે નોંધાયા હતા. જાેકે તેની સામે બુધવારે સ્થિતિ સામાન્ય જાેવા મળતા ૧૮૦ જેટલા દસ્તાવેજાેની નોંધણી થઈ શકી હતી. સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે હાલમાં તમામ સ્લોટ ઓપન રાખવામાં આવ્યા છે પરંતુ એટલી ડિમાન્ડ નહીં હોવાથી માત્ર ૧૮૦ આસપાસ ટોકન ઇસ્યુ થાય છે અને તેટલા દસ્તાવેજાેની નોંધણી થાય છે.
દિવાળીના તહેવારો પુરા થયા ભાદ હાલમાં લગ્ન સિઝન ચાલતી હોવાથી પ્રોપર્ટી માર્કેટમાં ખાસ ચહલપહલ જાેવા મળતી નથી. ૧૯ ડિસેમ્બર સુધી લગ્નની સિઝન છે ત્યાર પછી ઉત્તરાયણ સુધી કમુરતા રહેતા હોવાથી તેની અસર પણ પ્રોપર્ટી માર્કેટ પર પડશે. તે પછી નાણાકીય વર્ષ બદલાય તે પહેલા એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં ફરી દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો આવશે. દર વર્ષની પેટર્ન મુજબ આ સ્થિતિ રહે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જાે સરકાર ૧લી એપ્રિલથી જંત્રીના દરમાં ફેરફાર કરશે જાે માર્ચમાં ભારે ધસારો રહેવાની શકયતા છે.

શહેરમાં પ્લેટોમાં જે લોકો રહે છે તેમાં મોટાભાગના ભાડે આપી દીધા છે, માર્કેટમાં મંદીના વમણો જામતા જાય છે, દિવાળીમાં માલ વેચાશે તે આશાએ બિલ્ડરોએ જાહેરાતોથી લઈને લાખો ખર્ચ કર્યા, પણ જાેઈએ તેવા ફ્લેટો વેચાયા નથી, ગુડા જેવા આવાસોમાં ૧૦ થી ૨૦ લાખના મકાનો ખાનગીમાં વેચવા છતાં કોઈ લેવાય નથી, જંત્રીના ભાવ વધતા કમાવાનું શું ? સરકારની તિજાેરી જ ભરાય જેવો ઘાટ, આવનારા દિવસોમાં સિમેન્ટ, રેતી, કપચી, ટાઈલ્સોના ભાવ વધશે કારણ કે અન્ય દેશોમાં યુદ્ધના કારણે આની માંગ વધવાની છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com