ભાજપના પ્રદેશ પ્રમુખ CRપાટીલ, મીડિયા ઇન્ચાર્જ ભરત પંડ્યાનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી

Spread the love

ભજપના પ્રદેશપ્રમુખ CR પાટીલ ધ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રવાસ ખેડયો હતો, ત્યારે આ પ્રવાસમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મીડિયા ઇન્ચાર્જ એવા પ્રદેશના ભરત પંડ્યાનો રીપોર્ટ પોઝિટિવ આવતા કાર્યકરોમાં હડકંપ મચી ગયો હતો. ત્યારે 1 દિવસની સારવાર બાદ પ્રદેશ પ્રમુખ, અને મીડિયા ઇન્ચાર્જ એવા ભરત પંડયાએ ખૂબ ખૂબ કાર્યકરોનો આભાર માન્યો હતો. અને ટ્વીટર ઉપર પણ તમામને શુભેચ્છા વ્યક્ત કરીને આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com