આર્યુવેદીક શીરપનું વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધમા ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરતી ચાંગોદર પોલીસ

Spread the love

અમદાવાદ

ચાંગોદર પોલીસ સ્ટેશન જાણવા જોગ નં-૩૮/૨૦૨૩ ના કામે ગઈ તા-૦૭/૦૮/૨૦૨૩ ના રોજ મોજે મોરૈયા પાટીયા સ્વામીનારાયણ કોમ્પલેક્ષમા શ્રી રામ પાર્લર ખાતે તા-સાણંદ ખાતેથી (૧) SUNNINDRRA ASAV-ARISHTA ४०० म.. बोटस नं-२८८ डी.३.४३,२००/- (२) GEREGEM AYURVEDIC PROPRIETARY MEDICINE ASAV-ARISHTHA ૪૦૦ એમ.એલ. ની બોટલ નં ૩૫ કી.૫૨૫૦ (3) Stone Heal AYURVEDIC PROPRIETARY MEDICINE SAFE & EFFECTIVE ARISHTHA ૪૦૦ એમ.એલ. ની બોટલ નં- ૭૩ કી.રૂ.૧૦,૯૫૦/- ની મળી કુલ કી.રૂ.૫૯,૪૦૦/- નો મુદ્દામાલ આરોપી નામે સંદીપ ફુલશંકર બરંડા હાલ રહે. મોરૈયા પાટીયા શ્રી રામ પાર્લર મોરૈયા તા- સાણંદ જી-અમદાવાદ મુળ રહે. મેવાડા તા-બીચ્છુવાડા જી-ડુંગરપુર રાજસ્થાન નાઓ પાસેથી કબજે કરી સદર મુદ્દામાલમાથી એક એક બોટલ એફ.એસ.એલ તપાસણી સારૂ મોકલી આપતા (૧) SUNNINDRRA ASAV-ARISHTA Batch No.SU103, બોટલ સેમ્પલમાં ૧૧% ની પરમીટ કરતા વધુ ૧૪.૪૮% ઇથાઇલ આલ્કોહોલની હાજરી શોધાયેલ હોય તેમજ (૨) Stone Heal AYURVEDIC PROPRIETARY MEDICINE SAFE & EFFECTIVE ARISHTHA Batch No.SH303, ની બોટલ સેમ્પલમાં 11% પરમીટ કરતા વધુ ૧૩.૬૩% ઇથાઇલ આલ્કોહોલ જણાઇ આવેલ છે.જેથી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિરસિંહ  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા , અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નીલમ ગોસ્વામી સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓ તરફથી મળેલ માર્ગદર્શન હેઠળ સદર જાણવા જોગના કામે ઉપરોક્ત બન્ને સેમ્પલમાં ૧૧ % થી વધુ ઇથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ આવેલ હોય આથી સદર જાણવા જોગની તપાસ દરમ્યાન માલ વેચનારથી માલ ઉત્પાદન કરનાર સુધીની કડી મળી આવેલ હોય આથી આરોપીઓ નામે (૧) સંદીપ ફુલશંકર બરંડા હાલ રહે. મોરૈયા પાટીયા શ્રી રામ પાર્લર મોરૈયા તા-સાણંદ જી-અમદાવાદ મુળ રહે, મેવાડા તા-બીછુવાડા જી-ડુંગરપુર રાજસ્થાન (દુકાન સંચાલક) (૨) નિર્મલ કાંતિભાઈ પટેલ રહે. મોરૈયા તા.સાણંદ (શ્રી રામ પાર્લર દુકાનના માલિક) (૩) સુનીલભાઈ મંગાભાઈ પગીરહે.પ્લોટ નં-૭૪૮૯, દેવ્યાની સોસાયટીની બાજુમા, ઢેઢાળ ચોકડી, બાવળા તા.બાવળા જી.અમદાવાદ (માલ આપનાર ગાયત્રી સેલ્સનાં માલિક) (૪) શીવશકિત એન્ટરપ્રાઇઝના માલિક રહે.પ્લોટ નંબર ૯ સર્વે નંબર ૯૮૭, ખોડુ રોડ, ને.હા. ૫૧ સુરેંદ્રનગર(માલનું માર્કેટીંગ કરનાર) (૫) ક્લાસિક એન્ટરપ્રાઇઝના માલિક રહે. દુકાન નંબર ૪, નવા પંચાયત પાસે, શેલા તા.સાણંદ (માલનુ માર્કેટીંગ કરનાર) (૬) શીવમ એન્ટરપ્રાઇઝ માલિક (સદર માલના મુખ્ય વિક્રેતા) (૭) AMB PHARMA ના માલિક રહે. સર્વે નંબર ૫૩પ/ર/ર૧ પૈકી ૨. કુડેચા,

રાખોલી ગામ, સાયલી સીલવાસા ૩૯૬૨૩૦ દાદરા અને નગર હવેલી (બોટલોનું ઉત્પાદન કરનાર કંપની) નાઓની વિરૂધ્ધમા યાંગોદર પોલીસ સ્ટેશન ભાગ ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૫૨૩/૨૦૨૩ નશાબંધી અધિનિયમ કલમ ૬૭(એ), ૬૫(ઈ), ૮૧ મુજબનો ગુનો તા-૨૫/૧૧/૨૦૨૩ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો દાખલ કરવામા આવેલ અને ગુનાની તપાસ દરમ્યાન ફરીયાદ મુજબના આરોપીઓને અટક કરવા અલગ અલગ ટીમો મોકલી આપતા તેમાથી આરોપી નામે સંદીપ ફુલશંકર બરંડા હાલ રહે.મોરૈયા પાટીયા શ્રી રામ પાર્લર મોરૈયા તા-સાણંદ જી-અમદાવાદ મુળ રહે, મેવાડા તા-બીછુવાડા જી-ડુંગરપુર રાજસ્થાન(દુકાન સંચાલક) નાઓને તા-૨૫/૧૧/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે અટક કરવામાં આવેલ હતો.

આ ગુનાની તપાસ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓ ફરાર હોય આથી તેઓના જણાવેલ સરનામે તપાસ કરતા મળી આવેલ નહી તેમજ સદર મુદ્દામાલના ગુજરાત રાજ્યના મુખ્ય વિક્રેતા શીવમ એન્ટરપ્રાઇઝ નાઓ નશાબંધી અને આબકારી વિભાગનુ સ્ટોરેજનુ SA-2 લાઇસન્સ ગુજરાત રાજ્યનું ધરાવતા હોય અને તેનુ ગોડાઉન ચાંગોદર વિસ્તારમાં આવેલ હોય તે ગોડાઉન ઉપર સ્થળ તપાસણી કરવા સારૂ સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી નીલમ ગોસ્વામી સાહેબ નાઓની આગેવાની હેઠણ ચાંગોદર પોલીસ ઇન્સ.શ્રી આર.ડી.ગોજીયા અથા પો.સ.ઈ.શ્રી એસ.એસ.શેખ તથા પો.સ.ઈ.શ્રી બી.પી.ડીડોર તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે ગોડાઉન ઉપર જઈ જોતા શિવમ એન્ટરપ્રાઇઝનું ગોડાઉન બંધ હાલતમાં હોય આથી કાયદાકીય જોગવાઈઓ મુજબ ગોડાઉનમાં પ્રવેસી આગળની કાર્યવાહી કરવામા આવેલ તેમજ સદર ગોડાઉનમાં આયુર્વેદીક સિરપની અલગ અલગ બ્રાંડની બોટલો સ્ટોકમા રહેલ હોય અને હાલમાં ખેડા જીલ્લામાં નશાકારક આયુર્વેદીક હર્બલ સિરપ પીણુ પીવાથી પાંચ લોકોના મૃત્યુ થયેલ હોય આથી લોક હીતમા સુંદર લાઇસન્સ વાળો મુદ્દામાલ પડેલ હોય અને તેમા ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જાણવું ખુબજ આવસ્યક હોય આથી ગોડાઉનમાં સ્ટોકમાં રહેલ અલગ અલગ આયુર્વેદીક સિરપ નામે (૧) SUNNINDRRA AYURVEDIC PROPRIETARY MEDICINE (2) GEREGEM ASAV (3) GEREGEM ASAV (४) Stone Heal (4) EASYSLIP ASAV (5) HERBY GOLD ASAV (9) Natural Booster ASAV (C) SLEEPWELL ASAV ARISHTHA (৫) STONEARISHTHA ASAV (10) KALMEGHASAVA ASAV  ગોડાઉનમાં પડેલ અલગ અલગ બેંચની કુલ બોટલો નં-૬૩ ની કી.રૂ.૯,૧૫૦/- ની સેમ્પલ તરીકે કબજે કરી તેમજ અન્ય મુદ્દામાલ કુલ કી.રૂ.૨૦,૧૫૦/- ની મત્તાનો સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી બોટલમાં આલ્કોહોલનુ પ્રમાણ જાણવા સારૂ ચાંગોદર પોલીસ સ્ટેશન જાણવા જોગ નં-૫૩/૨૦૨૩ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ.આર.ડી.ગોજીયા ચાંગોદર પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે તેમજ સદર ગુનાની તપાસ પો.સ.ઈ.યુ.બી.જોગરાણા નાઓ ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com