ગુજરાતમાંથી ગયેલાં 48 ધારાસભ્યોએ ભાજપને 38 બેઠકો જીતાડી

Spread the love

ભાજપે મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે રાજ્ય બહારના 230 ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલ્યા હતા. દરેક ધારાસભ્યોને એક એક સીટની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહારથી ધારાસભ્યોની ફોજ મોકલવામાં આવી હતી. ગુજરાતમાંથી 48 ધારાસભ્યો ગયા હતા. તેમણે 38 બેઠકો જીતાડી હતી, પરંતુ આમ છતા 10 બેઠકો ભાજપે ગુમાવી.મધ્ય પ્રદેશ ગયેલા ધારાસભ્યોને તાલિમ આપવામા આવી હતી અને તેઓ અઢી મહિના સુધી મધ્ય પ્રદેશમાં રહ્યા હતા.

MP ગયેલા ધારાસભ્યોનું કામ એ હતું કે તેમણે ધારાસભ્યની શક્તિ અને કમજોરીનો રિપોર્ટ કરવાનો હતો. ઉપરાંત જીતવા માટે શું રણનીતિની જરૂર છે તેની માહિતી ભાજપ હાઇકમાન્ડને આપવાની હતી.

ગુજરાતના 48 ધારાસભ્યોમાંથી 38 બેઠકો પર જીત મળી અને 10 પર હારનો સામનો કરવો પડ્યો. આ 10 ધારાસભ્યોમા વિપુલ પટેલ, મહેશ ભુરિયા, યોગેશ પટેલ, મહેન્દ્ર ભાભોર, રમેશ કટારા, પ્રવિણ ઘોઘારી, અરવિંદ રાણા, ચૈતન્ય સિંહ ઝાલા, અર્જૂનસિંહ ચૌહાણ, કનૈયાલાલ કિશોરીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com