મને સમજાવો, દેખાડો અને કહો કે, હવે આ મેટ્રોનું કામ કેટલું બાકી છે અને ક્યારે પુરું થશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ -૨ મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી -૨ પ્રોજેક્ટના સાડા ૬ કી મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સ ની વિવિધ કામગીરી નું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન , મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ એસ રાઠોર અને વરિષ્ઠ સચિવો સાથે કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ રૂટ પરના ભાઇજીપુરા થી ચ ૨
સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી.


મુખ્યમંત્રીશ્રીએ ત્યાર બાદ વિસત થી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલ ના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com