ગિલોયનું સેવનથી રોગપ્રતિકારકથી લઈને અનેક ફાયદા, કરો સેવન

Spread the love

Boost Your Immunity and Fight Corona with this Natural Herb - Giloy

કોરોનાથી બચવા માટે ઘણી વખત કહેવામાં આવે છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારો. એવામાં લોકો ઘણી ઔષધીઓનું સેવન કરે છે. જેમા ગિલોયનો રસ પણ સામેલ છે, પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસ નુ સેવન ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પરંતુ અન્ય કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તો આવો જોઇએ ગિલોયનો રસ પીવાથી શું ફાયદા થાય છે. કેટલીક રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ગિલોયનો રસનું વેન શરીરમાં થનારી એંઠન અને જકડનમાં ફાયદો પહોંચાડે છે કેટલીક વખત મેડિકલ ટ્રીટમેન્ટ બાદ પણ દર્દીના શરીર જકડાઇ જાય છે. આ સ્થિતિમાં ગિલોયનો રસ ફાયદાકારક છે. આજકાલ વૃદ્ધોની સાથે યુવાઓ અને સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે.

તેના માટે ડોક્ટર ઘણા હેલ્ધી ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ અપનાવવા જણાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગિલોયનો રસના સેવનથી સાંધાના દુખાવાને ઓછો કરી શકાય છે. તેમાં એન્ટી અર્થરાઇટિસ ગુણ હોય છે જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. ઘરમાં રહેતા વૃધ્ધોને ગિલોયના રસનું સેવન કરાવવાથી તેમને થતા સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે, ગિલોય માં રહેલા એન્ટી માઇક્રોબાયલ ગુણ જે શરીરમાં કોઈ પણ પ્રકારની બેક્ટેરિયાને જવાથી રોકે છે, જેના કારણથી તે સંક્રમક બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે, જ્યારે ગિલોય ઇજાને સારી કરવામાં પણ મદદ કરે છે. તેનું કારણ ગિલોય નું એન્ટી માઇક્રોબાયલ ગુણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગિલોયના રસનું સેવન ડાયાબિટીસ દર્દી પણ આરામથી કરી શકે છે. તેને પીવાથી બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસની સમસ્યાને વધવાથી રોકે છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.