પ્યાર સંબંધોથી પર છે તે કહેવત સાચી પડી છે. બિહારમાં સગી સાસુ સાથે શરીરસુખ માણતો જમાઈ ઝડપાયા બાદ પત્નીએ ગામલોકો સાથે મળીને તેની મારઝૂડ કરી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિહારના જમુઈમાં જમાઈ સગી સાસુ સાથે વાંધાજનક હાલતમાં ઝડપાયો હતો જે પછી ગામલોકોએ તેની ધોલાઈ કરી હતી.
Abusive and Violent content. Pls use earphones.
►In Jamui, Bihar villagers caught a Man and his Mother in Law in compromising situation. They tied the Damad with a tree and informed his wife about the same.
►Wife and her relatives assaulted the man whereas the so called Mother… pic.twitter.com/L2TS7ZlVeB— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) December 15, 2023
બિહારના જમુઈમાં સગી સાસુ સાથે વાંધાજનક હાલતમાં ઝડપાયેલા જમાઈની જોવા જેવી હાલત થઈ હતી. સાસુ અને જમાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઈલુ ઈલુ ચાલતું હતું આ વાતની પત્નીને પણ ખબર નહોતી. જમાઈ દરરોજ પ્રેમિકા સાસુને મળવા અંધારામાં જતો હતો. એક અઠવાડિયે તે રાત્રિના અંધારામાં તેની સાસુને મળવા આવ્યો હતો. બરાબર ત્યારે ગામના કેટલાક લોકો જોઈ ગયા હતા અને તેને ઝાડ સાથે બાંધી દીધો હતો જે પછી પત્નીને જાણ કરવામાં આવી હતી, આ જાણીને પત્નીને ભારે આઘાત લાગ્યો હતો અને તે પણ ઝાડૂ લઈને કૂદી પડી હતી અને પોતાના પતિને મારવા લાગી હતી. થોડી વાર ઝાડૂથી ધોલાઈ કર્યાં બાદ પત્નીએ તેને ચેતવણી આપીને છોડી મૂક્યો હતો. બાદમાં પત્નીએ તેની મમ્મીને પણ ઠપકો આપ્યો હતો આ પછી તે નીચે ઘાલીને ચાલી ગઈ હતી.
મમ્મી સાથે પકડાયા બાદ મહિલાએ તેના પતિની ઝાડૂથી ધૂળ કાઢી નાખી હતી અને પછી તેને ચેતવણી આપીને છોડી મૂક્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.