GJ-૧૮ APMC ની ચુંટણીઓ વ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે ચુંટણી જીતવા અને પોતપોતાના માણસોને ગોઠવવા રાજકીય જાેર તો લગાવું પણ રાજકીય ભાજપના મોટા નેતાઓ પણ પોતાના લાગતા વળગતાઓને ચુકવા દબાણ કરી રહ્યા છે. ત્યારે એક ભાજપના નેતાએ તો યુવાનોની પેનલ પણ અંદરકરંટ બનાવી છે, પણ જે મતો છે, તે એક જુના જાેગી એવા બાહુબલી પાસે મતોનો ખજાનો છે, ત્યારે એક માખી પણ ડૂબી શકે તેમ નથી, ત્યારે હાલ રોજબરોજ ટેલીફોનીકથી લઈને રાત્રે ખાટલા બેઠકો પણ શેટીંગ ડોટકોમ કરવા બે માણસોનો સમાવેસસમાપેટા કરાવવા ચર્ચાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓથી લઈને અનેક લોકો APMC માં હાથ અજમાવવા મથી રહ્યા છે, ત્યારે એક ભાજપના નેતાનું ફોર્મ રદ થયું હતું, તેમાં ગુ હાઈકોર્ટમાં ફરિયાદ કરતા આજકાલમાં જજમેન્ટ ઉપર છે, જે ફોર્મનો શું ર્નિણય આવે છે, તેના પર મદાર છે, બાકી અનેક મહારાજાઓ સોગઠાબાજી ગોઠવીને એકબીજાને પાડવાના અને પોપડા ખેરવવાના ચાલુજ છે, APMC ની ચુંટણીની સોગઠાબાજી ગોઠવાઈ રહી છે, ત્યારે APMC નાં માંધાતા ap જાેવા જઈએ તો, સાઈલેન્ટ કિલર છે, તેમની પાસે ભેજુ છે, જે ચુંટણીની રણનીતિ નું તેવું કોઈની પાસે નથી, બોલકા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને મોઢે કરી દે, ખોટું લાગે તો એક દિવસ બાદ ચાની ચૂસકી મારવા આવશે, તેવો તેમના સ્વભાવ, હવે ap જાેવા જઈએતો APMC નાં સમ્રાટ કહી શકાય , એક એક મતદારો તેમને ઓળખે, રાત્રે ગમે ત્યારે ફોન કરો, કોઈક પ્રશ્નો હોયતો ભાથી હાજર, હવે ચુંટણી જીતવા અનેક લોકો પોતે પેનલ બનાવીને સોગઠાબાજી ગોઠવી છે, પણ દાણા નાંખવાના અને પાસા ફેરવવામાં મોટા જગલરી એવા ap પાસે મતદારોનો ખજાનો છે, બાકી જાેવા જઈએ તો કોઇ હલાવી શકે તેમ નથી, ફેવીકોલ જેવા મજબૂત છે, ત્યારે કૃષ્ણ જે બાજુ હોય તે બાજુનો વિજય નિશ્ચિત થાય, ત્યારે બે નેતાઓએ ઘુંટણીયા ટેકવી દીધા છે, અને ૨ વ્યક્તિના ક્વોટામાં પેનલમાં લો, આવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે, ત્યાંરે APMC નાં નાયક કહો નો APMC નાં ap જ આવે, ત્યારે હવે જાેઇએ કઈ પેનલમાં કોણ આવે છે, અને કોના માણસો APMC માં લેવામાં આવે છે, બાકી ચૂંટણી જીતવા સોગકાલજીના માહિર એવા APMC નાં ap જ છે,
———
Gj-૧૮ APMC નાં ચુંટણીના સોગઠાના માહિર હોય તો APMC નાં જ ap જ છે, બાકી મોટાભાગના મતદારો સાથે ઈન્ટરનેટ જેવી કનેકટીવીટી છે, ભાજપના બે નેતાઓ પોતે પેનલો બનાવી પણ ap ની પેનલ અને ap જે બાજુ હોય ત્યાં ત્રાજ્યું મતદારોનું નમે, જેથી ઘૂંટણીયા ટેકીને ૨ સભ્યોને લેવા પણ ચર્ચાનો તેજ હોવાની સુત્રો દ્વારા માહીતી પ્રાપ્ત થઇ છે,