ક્રિસમસ પર મેં ઘણા વયસ્ક કુંવારા છોકરાઓને અપવિત્ર કર્યા છે : એલિસ લિટિલ

Spread the love

આખી દુનિયામાં ક્રિસમસની ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ અમેરિકાના લાસ વેગાસની એક ઓનલાઇન ઇન્ફ્લુએંસરે ક્રિસમસને લઇને જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. આ ઓનલાઇન ઇન્ફ્લુએંસરનું નામ છે એલિસ લિટિલ. એલિસ લિટિલ કહે છે કે ક્રિસમસ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે. ફક્ત સાંતા ક્લોઝ માટે જ નહી. પરંતુ જે પુરૂષો પ્રેમની ચાહત રાખે તેમના માટે પણ વર્ષનો વ્યસ્ત સમય હોય છે. તે કહે છે કે ક્રિસમસમાં ઘણા પુરૂષોને સાથીની શોધ હોય છે. તે પોતાના સંબંધો, જીંદગી અને સેક્સ લાઇફને મજેદાર બનાવવા માંગે છે. એલિસ લિટિલ કહે છે કે ‘ક્રિસમસ પર મેં ઘણા વયસ્ક કુંવારા છોકરાઓને અપવિત્ર કર્યા છે જેમણે પોતાને પહેલીવાર સેક્સની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્વિકાર કર્યો ‘ઘણા લોકો ક્રિમસને પ્રેમ કરે છે પરંતુ ઘણા વયસ્ક પોતાની સેક્સ કલ્પનાઓને પુરી કરવા માટે મારો સંપર્ક કરે છે. એલિસ લિટિલ ઓનલાઇન ઇન્ફ્લુએંસરની સાથે એક લાઇસન્સ પ્રાપ્ત સેક્સ વર્કર છે. તે અમેરિકાના લાસ વેગાસ પાસે એક વેશ્યાલયમાં કામ કરે છે. તે કહે છે કે તેમના જેવા લોકોને તહેવારનો સમય ખૂબ પસંદ હોય છે કારણ કે તેમની સૌથી સફળ સિઝન હોય છે. તેમણે આગળ કહ્યું ‘ઘણા લોકોનું માનવું છે કે તેમના જેવા માટે ક્રિસમસ એક ધીમો સમય છે, જે વિચારે છે કે પુરૂષ પોતાના પરિવારની સાથે સમય વિતાવશે. જોકે આ સામાન્ય સોચ હોય શકે છે, પરંતુ ઘણા પ્રકારના પુરૂષ છે ક્રિસમસમાં તેમની પાસે આવવવાનું પસંદ કરે છે. ક્રિસમસ દરમિયાન તે ત્રણ પ્રકારના પુરૂષોની અપેક્ષા રાખે છે. એલિસે જણાવ્યું કે પહેલા પ્રકારના પુરૂષ ‘ગિફ્ટી’ હોય છે, જે તેમના જેવા સાથે ભેટના રૂપમાં સમયનો આનંદ માણે છે. બીજા એકલાપણાનો શિકાર લોકો અને ત્રીજા કટ્ટરપંથી હોય છે. તે કહે છે કે એક મિત્ર માટે તાજેતરમાં ડિવોર્સીને તેમની પાસે લઇને આવવું આશ્વર્યચકત કરવું અસામાન્ય નથી. સાથે અપરણિત કપલ અને ખુશમિજાજ લોકો ક્યારેક ક્યારેકે પોતાને ભેટમાં આપીને આ સિઝનની ઉજવણી કરે છે. એલિસે કહ્યું ‘ ઘણા પુરુષ પોતાની નોકરીમાંથી રજાના સમયે ફાયદો ઉઠાવે છે. સિંગલ પુરૂષ પણ સીઝન દરમિયાન કંઇક અલગ કરવા માંગે છે. ઘણીવાર દંપતી પણ તેમનો સંપર્ક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com