વેપારીઓ તસ્કરોથી ત્રસ્ત, ચોરો મસ્ત, પોલીસ ક્યારે બનશો વ્યસ્ત, ૫ દિવસમાં ૭ દુકાનોના તાળા તૂટતા વેપારીઓનો આક્રોશ સાથે હડતાલ

Spread the love

દિયોદરના માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા તસ્કરોએ સાત દુકાનના તાળાં તોડી ૪.૬૫ લાખની રોકડ રકમ ચોરી જતા વેપારીઓએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જાેકે હજુ સુધી તસ્કરો ન પકડાતાં વેપારીઓમાં આક્રોશ ફેલાથી છે. જેને લઈને છેલ્લા ૫ દિવસથી વેપારીઓ પોતાના પંધા રોજગાર બંધ ૧ રાખીને જ્યા સુધી ખારોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી હકતાળ ઉપર ઉતર્યા છે.

જેથી વેપારીઓ બને બેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ૩૫ લાખમાં ઁજીૈં બનો! હવે સરકારી નોકરીઓમાં પણ નકલી ભરતી જાણો કરી કઈ ભરતીમાં થઈ ગોલમાલ?
દિયોદર નવીન માર્કેટયાર્ડમાં પાંચ દિવસ પહેલા રાત્રે તસ્કરોએ ત્રાટકી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની શિવ ટ્રેડસ સહિત સાત દુકાનોને તાળા તોડી દુકાનોમાં રહેલા ૪.૬૫ લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બંગે દિયોદર માર્કેટયાર્ડના વેપારીઓએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જાેકે માર્કેટયાર્ડમાં ચોરી થતા વેપારીઓ અચોક્કસ મુદત માટે ધંધા રોજગાર બંધ રાખી જ્યા સુધી તસ્કરો ન પકડાય ત્યા સુધી હડતાળ ઉપર ઉત્તરી ગયા હતા.
દીવ ફડત પેલ કામ કરવા જતા ગુજરાતીઓ ચેતી જજાેો ૩૧ ફર્સ્ટ પર પોલીસે કર્યું ખાસ આયોજન
જાેકે ચોરીના ૫ દિવસ વીતવા છતા હજુ સુધી પોલીસ દ્વારા તસ્કરોને ન પકડતા વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેથી દિયોદર માર્કેટયાર્ડ વેપારી એસોસિયનના તમામ વેપારીઓ એક સંપ થઈ જ્યા સુધી તરકરો ન ઝડપાય ત્યા સુધી માર્કેટયાર્ડમાં જાહેર હરાજી, ધંધા વ્યવસાય બંધ રાખવાનો ર્નિણય કરી રડતાળ ઉપર બેઠા છે જેથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેતા સૂમસામ ભાસી રહ્યું છે.
જાેકે હડતાળ ઉપર ઉતરેલા વેપારીઓએ કહ્યું કે દિયોદર માર્કેટયાર્ડમાં સાત દુકાનોના તાળા તૂટવાના ૫ દિવસ જેટલો સમય થવા છતાં તસ્દશે ન ઝડપાતા અમોએ ચોક્કસ મુદત માટે દિયોદર માર્કેટયાર્ડ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. જેથી જ્યાર સુધી તરસ્કરો નહિ ઝડપાય ત્યાર સુધી અમે રડતાળ ચાલુ રાખીશું. આ અંગે હિયોટર માર્કેટયાર્ડ કાર્યાલયમાં અમે લેખિત જાણકરી બાપી રડતાળ આરંભી છે. આગામી સમયમાં તસ્કરો ઝડપાયા બાદ યોગ્ય ર્નિણય લેવામાં બાવશે જાેકે માર્કેટયાર્ડને હડતાળ રહેતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન પહોંચતું હોવાનું દુઃખ પણ વેપારીઓ વ્યક્ત કર્યું હતુ.
ગુજરાતના ત્રણ જિલ્લામાં દીપડાનો ખાતકઃ એક જિલ્લામાં ૭ વર્ષના બાળક પર હુમલો કરતા મીત
માર્કેટયાર્ડમા થયેલ ચોરી બાબતે એક બાજુ વેપારીઓમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ પોલીસનું કહેવુ છે કે આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.ડોગ સ્કવોર્ડ એફએસએલ તેમજ સીસીટીવી ફૂટેજના મદદથી તપાસ ચાલી રહી છે.ટૂંક સમયમાં તસ્કરોને ઝડપી લઇશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *