ગાંધીનગર નજીકથી ટ્રેનમાં 1500 રૂપિયાની લાંચ લેતાં ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર ઝડપાયો

Spread the love

એસીબી સફળ ડિકોય

ડિકોયર :
એક જાગૃત નાગરીક

આરોપી :
શ્રી વિજયભાઇ ચીમનભાઇ પટેલ, નોકરી સી.ટી.આઇ.(ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર) વર્ગ-૩, હેડ ક્વાટર વલસાડ.

લાંચની માંગણીની રકમ:
રૂ.૧૫૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૧૫૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ:
રૂ.૧૫૦૦/-

ડિકોયની તારીખ :
તા.૩૦/૧૨/૨૦૨૩

ડિકોયનું સ્થળ:
ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ૨ કિલોમીટરના અંતરે

ટુંક વિગત:
આ કામે ગાંધીનગર એ.સી.બી. ને માહિતી મળેલ કે, અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનમાં ટ્રેનના ટીકીટ ચેકરો દ્વારા ટીકીટ ન લીધેલ મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની અવેજ પેટે રૂ.૨૦૦/- થી રૂ.૨૦૦૦/- સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ, જેમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં ડિકોયર પાસેથી ડિકોયરને અમદાવાદથી મહેસાણા સુધી વગર ટીકીટે મુસાફરી કરવા દેવાના અવેજ પેટે રૂ.૧,૫૦૦/- ની માગણી કરી, સ્વિકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ:
ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ડીકોય કરનાર અધિકારી:
શ્રી ડી.એ.ચૌધરી,પો.ઈન્સ.
ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી :
શ્રી એ.વી. પટેલ, ઇ.ચા.મદદનીશ નિયામક,
એ.સી.બી., ગાંધીનગર એકમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com