Gj 18 ખાતેના રાંદેસણ ખાતે આવેલી મહાકાળી સ્વીટ ની બાજુમાં આવેલી ગેરેજ માં શોર્ટ સર્કિટ થતા ૧૦ થી ૧૪ જેટલા બાઇકો સળગી ગયા હતા. બાઈકોમાં પેટ્રોલ ઓઇલ ના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ચાર પાંચ દુકાનો લપેટમાં લીધી હતી જેમાં મહાકાળી સ્વીટ માર્ટ થી લઈને 1 કરોડનુ નુકસાન થયું છે