Gj 18 ખાતે આજરોજ જલારામ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમાતાને રોટલી લાડુ પીરસવામાં આવ્યા હતા, ત્યારે નવયુવાનો પણ સૌથી વધારે સેવામાં જોડાયા હતા. આ એક સરસ મેસેજ કરી શકાય, બાકી આજની યુવા પેઢીને દાન પુણ્યની ખબર જ નથી, ત્યારે આ સેવા કરવાથી જે શાંતિ મળે છે તે જોઈ શકાય છે.