Gj 18 વાવોલ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ ને જોવા માનવ મહેરામણ ઉમટ્યું, તમામ ધાબા હાઉસફુલ, ભરચક, વિકાસશીલ પુરુષની વિકાસશીલ ભીડ, જુઓ ફોટા

Spread the love

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે વૈદેહી રેસીડેન્સી-૩, વાવોલ ખાતે પતંગોત્સવની ઉજવણી કરી નાગરિકો સાથે વાર્તાલાપ કર્યો હતો. સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રી રામના પ્રચંડ ઉદ્ગાર, રાષ્ટ્રભક્તિના ગીતો અને ઢોલ નગારાના નાદ સાથે શ્રી અમિતભાઈ શાહને આવકાર્યા હતાં. આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, સંગઠનના હોદ્દદારો, અગ્રણીશ્રીઓ ચુંટાયેલા સભ્યો, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com