Gj 18 શહેરમાં દિવાળી જેવો માહોલ, દરેક જગ્યાએ જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠયા રોડ રસ્તા,

Spread the love

Gj 18 શહેરમાં દિવાળી વખતે ફટાકડા નહોતા ફૂટ્યા તેટલા ફટાકડા અયોધ્યામાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઘરે ઘરે દીવાઓ પ્રગટ્યા છે, ત્યારે ભાજપના ઓબીસી સમાજના પ્રદેશના હોદ્દેદાર એવા નાજાભાઇ ઘાંઘર પોતે શ્રમજીવી થી લઈને તમામ સાથે રોડ રસ્તા ઉપર જય શ્રી રામના નારા સાથે અયોધ્યા ની ઉજવણી gj 18 ખાતે કરી રહ્યા છે, ભારત દેશમાં દેશ આઝાદ થયો ત્યારબાદ આખા દેશમાં વડીલો થી લઈને યુવા વર્ગમાં પણ એક રામસેતુ નો માહોલ ઊભો થયો છે, ત્યારે દેશમાં કેટલી ખુશી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે, રોડ રસ્તા ઉપર તથા દરેક સેક્ટર ચોકમાં રામ ભગવાનની રંગોળી જોઈ શકાય છે, દેશમાં 1947 પછી નવું રામરાજ્યનો સંચાર હોય તેમ એક માહોલ બન્યો છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com