હાર્દિક પટેલ આ જૂના સાથી ધારી મોરબીથી વિધાનસભાની પેટા ચુંટણીમાં ઝંપલાવશે?

Spread the love

Hardik Patel: Non-bailable warrant issued against Dinesh Bambhaniya

ગુજરાતમાં કોરોનાની મહામરી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી પંચ ધ્વારા 8 પેટા ચૂંટણીની તારીખ નક્કી કરતાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા અને હાર્દિક પટેલના જૂના સાથી દિનેશ બાંભણિયાએ ધારી અને મોરબી બે બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયાં પેટા ચૂંટણી છે ત્યાં અમારી સમિતિના સભ્યોને અપક્ષ ઉમેદવારો બાંભણિયાએ જાહેરાત કરી કે, આગામી દિવસોમાં વિધાનસભા તરીકે ઉભા રાખવામાં આવશે અને અમે ભાજપ વિરુદ્ધ અને પ્રચાર કરીશું. હુ મોરબી અને ધારી બેઠકથી પેટા ચૂંટણી લડીશ બાંભણિયાએ કહ્યું કે, શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા સરકાર સામે લડવાનો નિર્ણય લેવાયો છે. એક મહિના પહેલા ભરતી અને નિમણુંક પત્ર આપવા અંગે સરકારે કરેલી જાહેરાત લોલીપૉપ સાબીત થઈ છે તેવો આક્ષેપ કરીને બાંભણિયાએ કહ્યું કે, ગુજરાતમાં એસબીઆઇની ભરતીમાં 18 લોકોને ગેરકાયદેસર નિમણૂક આપવામાં આવી છે. પશુધન યુનિ મા પશુધન નિરીક્ષક ભરતી મા 62 જેટલી ખોટી ડીગ્રીવાળા ની ભરતી થઈ છે. અમે ગુજરાત ગૌણ સેવા પરિષદના ચેરમેન આશિત વોરાને મળવા માંગીએ છીએ પણ તેના માટે સમય નથી આપવામાં આવતી. આ ઉપરાંત ટેટ અને ટાટ પરીક્ષામાં પણ વાંધા અરજીઓ આવી છે, તેના વિરોધમાં આવતી કાલે શિક્ષિત બેરોજગાર સમિતિ મહાત્મા મંદિર થી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા કરશે કાર્યક્રમો ન કરવા માટે અમને ધમકીઓ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com