દેશમાં કોરોના ના કારણે અનેક લોકોની નોકરીઓ ધંધો ચોપટ થઈ ગયા છે ઘણી જ કંપની ઓએ તો પોતાને ત્યાં થી ઘણા જ કર્મચારીઓને છૂટા કરી દીધા છે ત્યારે સૌથી વધારે કફોડી હાલ રાજ્યમાં વકીલો તરીકે પ્રેક્ટિસ કરતા અને ભણેલા તથા કાયદાના નિષ્ણાતોની થઈ છે ત્યારે દેશની ગુજરાતની કોર્ટેને ખોલવા કે મંજૂરી આપવામાં નથી આવતી તે વેધક સવાલ આજે દરેક વકીલો પૂછી રહ્યા છે. દેશમાં મોંઘવારી મોં ફાડીને ઊભી છે ત્યારે માણસ ની બચત કેટલી સમય સુધી ટકી રહે ત્યારે કોર્ટ બંધ રહેતા અનેક સ્થિતિ પેદા થઈ છે ઘણા વકીલો ટાઈપિંગ કામ ભજીયા નાસ્તાની લારી લઈને હવે ગીર ગાય લાવીને દૂધના ધંધામાં ઝંપલાવ્યું છે ગીર ગાય ની ખેતી કરીને હવે દૂધના જ ધંધામાં ઝંપલાવી અને ભણેલો ગણેલો આજનો વર્ગ હવે પેટનો ખાડો ૫ રવા હવે બચત ક્યાં સુધી ચાલશે ત્યારે પૂર્વ બાર એસોસિયેશનના પ્રમુખ ગીરમાંથી ગીર ગાય લાવીને સંવર્ધન વ્યવસાય સાથે ગીર ગાય ની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે આખિર પાપી પેટકા સવાલ હૈ સબકા એક જેસા હાલ હૈ પ્યારે બાર એસોસિયેશનના પ્રમુખ હાલતો વકીલાત ને તિલાંજલિ આપીને અન્ય ધંધા તરફ નજર દોડાવી દીધી છે ત્યારે હવે સરકારે પણ કોર્ટ ખોલવા અને ઝડપી ન્યાય મળે તે માટે વકીલોને રોજગારીનો પ્રશ્ન પણ મોટા મો ફાડીને ઉભો છે.